Not Set/ બોલો, પુનમ પાંડે પેન્ટ પહેરવાનું જ ભુલી ગઇ

મુંબઇ, મુંબઇમાં ઘણા બોલીવુડ સ્ટાર મોટાભાગે ઘણી જગ્યાએ સ્પોટ થતા રહે છે. ભલે કિચન ગાર્ડન હોય કે પછી સલૂન, બોલીવુડ સ્ટાર મીડિયાના કેમેરાની નજરમાં આવી જાય છે.  પરંતુ સોમવારે બાંદ્વામાં નજરે પડેલી પૂનમ પાંડેનો લુક બધાને પોતાની તરફ આકર્ષિત કરી લીધો. સોમવારે રાજકુમાર રાવ, ઉર્વશી રૌતેલા, રાધિકા આપ્ટે અને રિચા ચઢ્ઢા સહિત ઘણા કલાકાર સાર્વજનિક […]

Entertainment

મુંબઇ,

મુંબઇમાં ઘણા બોલીવુડ સ્ટાર મોટાભાગે ઘણી જગ્યાએ સ્પોટ થતા રહે છે. ભલે કિચન ગાર્ડન હોય કે પછી સલૂન, બોલીવુડ સ્ટાર મીડિયાના કેમેરાની નજરમાં આવી જાય છે.  પરંતુ સોમવારે બાંદ્વામાં નજરે પડેલી પૂનમ પાંડેનો લુક બધાને પોતાની તરફ આકર્ષિત કરી લીધો. સોમવારે રાજકુમાર રાવ, ઉર્વશી રૌતેલા, રાધિકા આપ્ટે અને રિચા ચઢ્ઢા સહિત ઘણા કલાકાર સાર્વજનિક સ્થળો પર ફરતા
જોવા મળ્યાં હતા પરંતુ પૂનમ પાંડેના અનોખા લુકે બધાનું પોતાની તરફ ધ્યાન ખેંચ્યું.

સોમવારે પૂનમ પાંડે બાંદ્વા વિસ્તારમાં ફક્ત એક ડેનિમ શર્ટ સાથે ઉંચી એડીના સેંડલ અને ગુલાબી ચશ્મામાં જોવા મળી. ‘નશા’ ફેમ અભિનેત્રીને જોઇને આસપાસથી પસાર થતાં લોકો તેને જોતાં જ રહ્યા હતા. આવું પહેલીવાર બન્યું નથી, જ્યારે પૂનમ પાંડેએ લોકોને ચોંકાવી દીધા હોય. તે મોટાભાગે વિવાદિત નિવેદનો અને અંદાજથી ચર્ચામાં રહે છે.