Not Set/ VIDEO: સુરતનની એમ્બ્રોડરી ફેક્ટરીમાં લાગી ભયંકર આગ, સદ્ભાગ્યે કોઈને ઈજા નહીં

સુરત, 22 જુન 2018. સુરતનાં ખટોદરા વિસ્તારમાં સ્થિત અએક એમ્બ્રોડરીનાં કારખાનામાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણે આજુબાજુનાં ક્ષેત્રોંમાં ભાગદોડ મચી ગઈ હતી, અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગવાની માહિતી સુરત ફાયર વિભાગને થતા તાત્કાલિક પણે ફાયર વિભાગની પાંચ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ લગાવવાનો પ્રયાસ […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

22 જુન 2018.

સુરતનાં ખટોદરા વિસ્તારમાં સ્થિત અએક એમ્બ્રોડરીનાં કારખાનામાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણે આજુબાજુનાં ક્ષેત્રોંમાં ભાગદોડ મચી ગઈ હતી, અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.

આગ લાગવાની માહિતી સુરત ફાયર વિભાગને થતા તાત્કાલિક પણે ફાયર વિભાગની પાંચ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ લગાવવાનો પ્રયાસ શરુ કારી દીધો હતો. ભારે મહેનત પછી ફાયર વિભાગે આગ પર કાબુ પામ્યો હતો અને ઘાયલ લોકોની શોધખોજ શરુ કરી હતી.

પરંતુ સદ્ભાગ્યે આ ભયાનક આગમાં કોઈ વ્યક્તિને જાનહાની નહોતી થઇ જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ભગીરથ આગમાં કોઈને જાનહાની થઇ નથી પરંતુ કારખાના માલિકને ઘણું નુકસાન વેઠવવું પડ્યું છે.