Not Set/ બેલ્જીયમ Vs ટ્યુનેશિયા, રોમેલુ લુકાકુએ ફરી ફટકાર્યા બે શાનદાર ગોલ

ફિફા વર્લ્ડકપ 2018 ના પોતાના બીજા મુકાબલામાં બેલ્જીયમની ટીમે ટ્યુનેશિયાને 5-2 થી હરાવીને અંતિમ 16 ની જગ્યા બનાવવામાં સફળ રહી છે. ત્યાં જ આ હાર સાથે જ ટ્યુનેશિયાની ટિમ નોકઆઉટની દોડથી બહાર થઇ ગઈ છે. ટ્યુનેશિયાને પહેલા મેચમાં ઇંગ્લેન્ડને 2-1 થી હરાવ્યું હતું. બેલ્જીયમ માટે પહેલા મેચમાં બે ગોલ કરનાર રોમેલુ લુકાકુએ ટ્યુનેશિયા વિરુદ્ધ પણ […]

Sports

ફિફા વર્લ્ડકપ 2018 ના પોતાના બીજા મુકાબલામાં બેલ્જીયમની ટીમે ટ્યુનેશિયાને 5-2 થી હરાવીને અંતિમ 16 ની જગ્યા બનાવવામાં સફળ રહી છે. ત્યાં જ આ હાર સાથે જ ટ્યુનેશિયાની ટિમ નોકઆઉટની દોડથી બહાર થઇ ગઈ છે.
ટ્યુનેશિયાને પહેલા મેચમાં ઇંગ્લેન્ડને 2-1 થી હરાવ્યું હતું. બેલ્જીયમ માટે પહેલા મેચમાં બે ગોલ કરનાર રોમેલુ લુકાકુએ ટ્યુનેશિયા વિરુદ્ધ પણ મેચમાં બે ગોલ ફટકાર્યા હતા.

જેમ કે ઘાયલ થવાના કારણે તેને સબસ્ટિટ્યુટ કરવા પડ્યા હતા. આ સિવાય બેલ્જીયમ માટે બે ગોલ કેપ્ટાન ઈડન હઝાર્ડ દ્વારા ફટકારવામાં આવ્યા હતા. ટ્યુનેશિયા માટે સૌથી વધારે મુશ્કેલ વાત તેના ગોલકીપર મૉએજ હાસેનના ખભા પર થયેલી ઇજા છે, જેના કારણે ટ્યુનેશિયાને વિશ્વકપની બહાર થવું પડ્યું હતું. આપણે જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલા મેચમાં ગોલકીપર મૉએજ હાસેનને ઇજા થઇ હતી.

https://twitter.com/BelRedDevils/status/1010538312136822785