Not Set/ video,રિલીઝ પહેલા જ વરૂણ ધવને જોઈ ફિલ્મ ‘ધડક’, જાણો ફિલ્મના પહેલુ રિવ્યુ વિશે

મુંબઈ જ્હાનવી કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘ધડક’ 20 મી જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. ચાહકો આતુરતા આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જ્હાનવીની આ ફિલ્મને રિલીઝ પહેલા જ પ્રથમ રિવ્યુ સામે આવ્યો છે. જણાવી એ કે જ્હાનવીની ફિલ્મને પ્રથમ રિવ્યુ વરૂણ ધવને આપીને જણાવ્યુ કે આ ફિલ્મ કેવી છે. કરણ જોહરે વરુણ ધવનની એક વિડિયો […]

Entertainment Videos

મુંબઈ

જ્હાનવી કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘ધડક’ 20 મી જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. ચાહકો આતુરતા આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જ્હાનવીની આ ફિલ્મને રિલીઝ પહેલા જ પ્રથમ રિવ્યુ સામે આવ્યો છે. જણાવી એ કે જ્હાનવીની ફિલ્મને પ્રથમ રિવ્યુ વરૂણ ધવને આપીને જણાવ્યુ કે આ ફિલ્મ કેવી છે.

કરણ જોહરે વરુણ ધવનની એક વિડિયો શેર કરી છે. જેમાં તે અને કરણ જોહર વાત કરી રહ્યા છે અને ત્યાં શશાંક ખેતાન પણ હાજર છે. ત્યારે કરણ જોહર વરુણને પૂછે છે, શશાંક વિશે તેઓ શું વિચારે છે..?

https://instagram.com/p/BkxHfjbl9on/?utm_source=ig_embed

આ વાત પર જવાબ આપતા વરુણ કહે છે, “મને શશાંક પર ગર્વ છે. તેઓ તેમના કરિયરમાં  ખૂબ જ સારુ કામ કરી રહ્યા છે. મેં ફિલ્મ જોઈ છે આ ફિલ્મ ખૂબ જ સારી છે. ”

આપને જણાવી દઈએ કે ફિલ્મ ‘ધડક’માં જ્હાનવી કપૂરની  અપોજિત શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર છે  શશાંક ખેતાન આ ફિલ્મને  નિર્દેશિત કરે છે. તે મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ ની હિન્દી રિમેક છે.