દિવસભરના થાક પછી જો કોઈ તમને મસ્ત મસાજ કરીદે તો ભલા આનાથી વધુ સારું શુ હોઈ શકે? આ પ્રકાર નો મસાજ તમારા દિવસ માટે રિસ્ટાર્ટ બટન જેવું કાર્ય કરે છે અને જો એમાંય તમારો પાર્ટનર તમને કામુક મસાજ આપે તો તમને રોમેન્ટિક બનવા માં કોઈ રોકી ના શકે. અમે તમને કેટલીક સુંદર મસાજ ટેકનીક વિશે કહીએ છીએ, જેના દ્વારા તમારા પાર્ટનર નો સ્ટ્રેસ દૂર થશે અને તમારા બંને વચ્ચે શ્રેષ્ઠ સેક્સુઅલ મૂડ પણ સેટ કરશે….

આવી રીતે બનાવો મૂડ
સૌ પ્રથમ યોગ્ય સ્થાન પસંદ કરો જ્યાં તમે તમારા પાર્ટનરને મસાજ દેવા માંગો છો. જરૂરી નથી કે દર વખતે તે તમારો બેડરૂમ જ હોય. આના પછી મસાજ માટે એક સારું શરીર નું તેલ પસંદ કરો, લઈટ ને ડીમ કરી દ્યો અને રૂમમાં સુગંધિત મીણબત્તીઓ જલાવો. પાર્ટનર નું મનપસંદ રોમેન્ટિક સોન્ગ વગાડો અને બેડ ને ફૂલોની પાંખડીઓ સાથે સજાઓ. આના ઉપરાંત જો તમે ઈચ્છો તો તમે એક ગ્લાસ રેડ વાઈન પણ મૂકી શકો છો. આ જોઈ ને તમારો પાર્ટનર પુરી રીતના મૂડ માં આવી જશે.

સૌથી મહત્વની વસ્તુ ના ભૂલો
આખો દિવસ પહેરેલો નાઈટડ્રેસ પહેરવા કરતા રાત્રે કંઈક નવું પહેરો. તમે બાથરોબ પણ પેહરી શકો છો અને તેની નીચે કંઈક ઇન્ટરેસ્ટિંગ પહેરો.આવ પહેરવા થી તમારો પાર્ટનર આશ્ચર્યજ નહિ પરંતુ તેનો મૂડ પણ સેટ થઇ જશે….

બેઝિક ટેકનીક
ભલે તમે પહેલાં કોઈ પણ વ્યક્તિને મસાજ ન આપ્યો હોય, પણ ઇન્ટરનેટ પર જોઈને તમે મસાજની મૂળભૂત તકનીકીઓ થોડી મિનિટો માં શીખી શકો છો. સરળ અને સૌથી સામાન્ય શિયાત્સુ તકનીકથી પ્રારંભ કરો જેમાં અંગૂઠાનો ઉપયોગ કરીને શરીરના જુદા જુદા ભાગો પર પ્રેશર કરી શકો અને સર્ક્યુલર મોશન માં ફેરવવાનો. આનાથી વ્યક્તિ રિલેક્સ ફીલ કરે છે. છેવટે એક સારા પગ મસાજ સાથે સમાપ્ત કરો.

સંપૂર્ણ સેશન ને સેન્સુઅલ રાખો
તમારી ક્રેએટિવિટી બતાવો અને શક્ય હોય તેટલું આ પુરા મસાજ સેશન ને સેન્સુઅલ બનાવાની કોશિશ કરો. જો તમે ઇચ્છો તો આ સમગ્ર એક્ટ માં તમારા પાર્ટનર ને બ્લાઇંડફોલ્ડ કરી શકો છો માજા વધારવા માટે.
