સંસદમાં શુક્રવારે ચાલી રહેલા “નો કોન્ફિડેન્સ મોશન” માં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કૈક એવું કરી દીધું હતું જે બધાના ધાર્યા બહાર છે.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણ પૂર્ણ થયા બાદ તેના રાજનીતિક હરીફ પાર્ટીના નરેન્દ્ર મોદીને ગળે લગાવી દીધા હતા. આ જોઈ સૌ આશ્ચર્ય ચકિત રહી ગયા હતા.
આપને જણાવી દઈએ કે આ બાબતનું અમુલ ઇન્ડિયાએ એક સરસ મજાનું કાર્ટૂન બનાવ્યું છે. જેમાં મોદી અને રાહુલ ગળે લાગી રહયા છે, દરમિયાન એક કેપશન પન લખવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે “હગ્સ બ્રેડ ડેઇલી” .
આ કાર્ટૂન સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયું છે.
#Amul Topical: Hugs in Parliament…. pic.twitter.com/dNurd7XDaX
— Amul.coop (@Amul_Coop) July 20, 2018
એક યુવકે તો રાહુલ ગાંધીને હગ્ગીસનાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે પસંદ કરી લીધા છે. જુઓ
Congratulations @RahulGandhi! For being chosen as a brand ambassador for #Hug-gies pic.twitter.com/AmxGbkZFJI
— The Blitz WAR (@xBlitz007) July 20, 2018
