Not Set/ પાકિસ્તાન એક્ટ્રેસ સબા કમરની સ્મોકિંગ ફોટા થયા વાયરલ, જુઓ

મુંબઈ  પાકિસ્તાની અભિનેત્રી સબા કમર કે, જેણે ફિલ્મ ‘હિન્દી મીડીયમ’થી પોતાની ઓળખ ઉભી કરનાર હાલ ચર્ચામાં આવી રહી છે. જણાવીએ કે તેને તેની તાજેતરના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે જેમાં તેના હાથમાં સિગરેટ જોવા મળી રહી છે. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઇ રહી અને સાથે સાથે સબાને આ ફોટા […]

Entertainment

મુંબઈ 

પાકિસ્તાની અભિનેત્રી સબા કમર કે, જેણે ફિલ્મ ‘હિન્દી મીડીયમ’થી પોતાની ઓળખ ઉભી કરનાર હાલ ચર્ચામાં આવી રહી છે. જણાવીએ કે તેને તેની તાજેતરના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે જેમાં તેના હાથમાં સિગરેટ જોવા મળી રહી છે. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઇ રહી અને સાથે સાથે સબાને આ ફોટા બદલ ટ્રોલ કરવામાં પણ આવી રહી છે.

https://twitter.com/OfficialHanzala/status/1020010635881373696

જણાવી દઈએ કે, સબા કમરની વાયરલ થઇ રહેલ તસ્વીરો ફોટોશૂટ કરવામાં આવી છે. સબાએ તેના ડ્રેસ ચેંજ કરવા માટે બ્રેક લીધો હતો. આ બ્રેક દરમિયાન સબા સિગરેટ પીતી જોવા મળી હતી. આ વીડીયોમાં કેટલાક લોકો તેની આસપાસ ઊભા જોવા મળી રહ્યા છે. આ ફોટો સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર ટૉલિંગ કરવાનું શરૂ થયું છે. કેટલાક યુઝરે તેની સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે.

સબા કમરે ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, “એકસીડેંટલી કોઈએ મારો ફોટો લીધો અને તેને સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. શરમ આવે છે આવા લોકોની નકારાત્મક માનસિકતા પર “આ તમામ મામલા પર બોલિવૂડ સેલિબ્રિટી સબાના ફેવરમાં આવ્યા છે.”

https://twitter.com/YDADOCTORS/status/1020073388876890112