Not Set/ Video: હાઇટેંશન લાઇનને અડી જતાં ટ્રકમાં લાગી આગ

વડોદરા વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટાવર રોડ પર હાઈટેંશન લાઈનને અડી જતાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વીજ લાઈનને અડી જતા ટ્રકમાં ધડાકો થયો હતો અને ટ્રક આગમાં લપેટાયો હતો. ટ્રકમાં આગ લાગતા વિસ્તારમાં દોડ ધામ મચી હતી. સદનસીબે આગની ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ […]

Top Stories Gujarat Vadodara Trending Videos

વડોદરા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટાવર રોડ પર હાઈટેંશન લાઈનને અડી જતાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

વીજ લાઈનને અડી જતા ટ્રકમાં ધડાકો થયો હતો અને ટ્રક આગમાં લપેટાયો હતો. ટ્રકમાં આગ લાગતા વિસ્તારમાં દોડ ધામ મચી હતી.

સદનસીબે આગની ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટરની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.