Not Set/ video: સિંહની રોડ ઉપર લટાર, રાહદારીઓએ સિંહને નિહાળ્યા

જુનાગઢ જુનાગઢમાં રસ્તા પર સિંહ જોવા મળ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રસ્તા પર સિંહ લટાર મારતા જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યુ હતું. સિંહને જોઇને રોડ ઉપર આવતા રાહદારીઓ પણ રોકાય ગયા હતા, અને સિંહને નજરે નિહાળ્યો હતો

Gujarat Trending Videos

જુનાગઢ

જુનાગઢમાં રસ્તા પર સિંહ જોવા મળ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રસ્તા પર સિંહ લટાર મારતા જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યુ હતું. સિંહને જોઇને રોડ ઉપર આવતા રાહદારીઓ પણ રોકાય ગયા હતા, અને સિંહને નજરે નિહાળ્યો હતો