Not Set/ વિડિઓ: ‘ખતરો કે ખિલાડી’ના સેટ પર કરવામાં આવી બર્થ-ડે પાર્ટી, ભારતીએ ગાયું સોંગ..

અર્જેન્ટીના ‘ખતરો કે ખિલાડી’ સિઝન 9 નું શૂટિંગ અર્જેન્ટીનામાં ચાલી રહ્યું છે. આ શોમાં શમિતા શેટ્ટી, ભારતી સિંહ, હર્ષ, વિકાસ ગુપ્તા, જૈન ઇમામ, આદિત્ય નારાયણ, પૂનિત પાઠક અને અવિકા ગૌર જેવા સ્ટાર્સ ભાગ લઈ રહ્યાં છે. તાજેતરમાં, આદિત્ય નારાયણનો જન્મદિવસ સેટ પર ઉજવવામાં આવ્યો હતો. https://instagram.com/p/BmKW07Oh1ra/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control આદિત્યના ચાહક પેજ પર જન્મદિવસની ઉજવણીના વિડીયો શેર કરવામાં […]

Trending Entertainment Videos

અર્જેન્ટીના

‘ખતરો કે ખિલાડી’ સિઝન 9 નું શૂટિંગ અર્જેન્ટીનામાં ચાલી રહ્યું છે. આ શોમાં શમિતા શેટ્ટી, ભારતી સિંહ, હર્ષ, વિકાસ ગુપ્તા, જૈન ઇમામ, આદિત્ય નારાયણ, પૂનિત પાઠક અને અવિકા ગૌર જેવા સ્ટાર્સ ભાગ લઈ રહ્યાં છે. તાજેતરમાં, આદિત્ય નારાયણનો જન્મદિવસ સેટ પર ઉજવવામાં આવ્યો હતો.

https://instagram.com/p/BmKW07Oh1ra/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

આદિત્યના ચાહક પેજ પર જન્મદિવસની ઉજવણીના વિડીયો શેર કરવામાં આવ્યા છે. જણાવીએ કે આ વીડીયોમાં ભારતી સિંહ આદિત્ય માટે ગીત ગાઈ રહી.

જુઓ વિડીયો..

https://instagram.com/p/BmKTSimg3a6/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

‘ખતરો કે ખિલાડી’ના શૂટિંગ દરમિયાન, આ વખતે, હંમેશની જેમ, મેકર્સ તેને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ પ્રકારના એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યાં હતા. ત્યારે સેટ પર શોનો ભાગ બની ભારતી સિંહ પર અચાનક એક અજગરે હુમલો કર્યો, મુશ્કેલીમાં ભારતીને જોતાં, ત્યાં હાજર રહેલા વિકલ ગુપ્તાભારતીની મદદ કરવા માટે ગયા ત્યારે વિકાસને સાંપ કરડિયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક ઇન્જેક્શન વિકાસને આપવામાં આવ્યા હતા અને તેઓ સારા થતા ઘણા દિવસો લાગ્યા હતા.