મુંબઈ
ટીવી અભિનેત્રી રુબીના દિલેકએ 21 મી જૂને સિમલામાં તેના બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યાં બાદ અભિનવ હોમટાઉન લુધિયાણામાં કપલ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે આ નવોદિત દંપતીએ મુંબઈમાં વેડિંગ રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ટીવી ટાઉન ઘણા નામી સ્ટાર હાજર રહ્યા હતા.
https://twitter.com/RubiHolics/status/1012409117921632256
આપને જણાવી દઈએ કે આ રિસેપ્શન પાર્ટી માંથી એક્ટ્રેસનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે કે જેમાં આ ન્યુ કપલ પહેલા તો એકબીજાને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું. તે પછી, બંનેએ એકબીજાને કિસ કરી હતી.
https://twitter.com/RubiHolics/status/1012407838470168577
રુબિના આ ખાસ પ્રસંગે એકદમ પરી જેવી લાગી રહી હતી. તેને beige કલરની સિમરી ગાઉન પહેર્યું હતું. બ્રેડેડ હેયરડો અને ટિયારા અભિનેત્રીના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા હતા અને અભિનવ વ્હાઈટ સુટમાં જોવા મળ્યા હતા.
https://twitter.com/RubiHolics/status/1012424428142059521
https://instagram.com/p/Bkkwz13jpNB/?utm_source=ig_embed
https://twitter.com/RubiHolics/status/1012409868785893376
https://twitter.com/RubiHolics/status/1012412640709103617
