નવી દિલ્હી,
૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ આજે આપણે ૭૨ મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. ત્યારે આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ પાંચમીવાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો. આ પહેલા તેઓએ રાજઘાટ પર પહોચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ત્યારબાદ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ૮૨ મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. જો કે ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા તેઓનું આ અંતિમ ભાષણ હતું.
#WATCH: PM Narendra Modi addresses the nation from the Red Fort in Delhi. #IndependenceDayIndia https://t.co/G1rLxtfBrY
— ANI (@ANI) August 15, 2018
સ્વતંત્રતા દિવસ પર પાંચમીવાર દેશવાસીઓનેસંબોધતા PM મોદીએ કહ્યું,
દેશ આજે નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે.
આજનો સૂર્યોદય નવો ઉત્સાહ લઈને આવ્યો છે.
અમારા દેશમાં ૧૨ વર્ષમાં એકવાર નીલકુરિંજનું પુષ્પ ઉગે છે, ત્યારે આ વર્ષે પુષ્પ તિરંગાના અશોક ચક્રની જેમ ખીલી રહ્યું છે.
We are proudly celebrating #IndependenceDay today as six women officers of the Indian Navy, circumnavigated the globe recently (on INSV Tarini): PM Narendra Modi pic.twitter.com/l5D4QBczIX
— ANI (@ANI) August 15, 2018
દેશના ઘણા રાજ્યોની બેટીઓએ સાત સમંદર પાર કર્યું છે અને તમામને તિરંગામા રંગી દીધું છે.
Hum goli aur gaali ke raaste par nahi par gale laga ke aage badhna chahte hain. Aane wale kuch hi mahino mein Kashmir mein gaon ke logon ko apna haq jatane ka avsar milega aur panchayat chunav honge: PM Modi pic.twitter.com/dXHyEt7NfC
— ANI (@ANI) August 15, 2018
અમે ગોળી કે ગાલીઓના રસ્તા પર નહિ, પરંતુ ગળે લગાવીને આગળ વધવા માંગીએ છીએ.
આજે આપણે આઝાદીનું પર્વ એ સમયે મનાવી રહ્યા છે, ત્યારે આદિવાસી બાળકોએ એવરેસ્ટ પર તિરંગો ફરકાવ્યો છે.
The OROP demand was also pending for decades. People of India, our brave Army personnel had faith in us and we were able to take a decision on OROP.We will always take decisions in the interests of our nation: PM Narendra Modi #IndependenceDayIndia pic.twitter.com/gIpYClyXVU
— ANI (@ANI) August 15, 2018
દેશમાં સેનાના જવાનો માટે ઘણા વર્ષોથી પેન્ડીંગ રહેલા વન રેન્ક વન પેન્શનને અમે લાગુ કર્યું છે.
દેશની સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનોના દાત ખાટા કર્યાં છે.
દેશની સેના કરુણા અને મમતા સાથે કોઈ પણ સમસ્યા માટે આગળ આવતી હોય છે.
દેશની ખેતીને આધુનિક બનાવવા સમયની માંગ છે. અમે કૃષિનું આધુનિકરણ કરવા માંગીએ છીએ. સોલાર ફોર્મિંગ, બ્લુ રિવોલ્યુશન, ઓર્ગેનિક ફાર્મિંગ જેવા નવા ક્ષેત્રોમાં આગળ વધવાની જરૂરત છે.
Due to Swachh Bharat mission, lakhs of children can lead healthier lives. Even the WHO has praised it. Mahatma Gandhi led the Satyagrahis to freedom. Today, the Swachhagrahis have to ensure a Swachh Bharat: PM Modi
— ANI (@ANI) August 15, 2018
WHOના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૩ લાખ બાળકો સ્વચ્છતાના કારણે મૃત્યુથી બચ્યા છે.
આ પહેલા સ્વચ્છતા અભિયાન શરુ કરતા સમયે લોકો આ અભિયાનની આલોચના કરતા હતા.
Pradhan Mantri Jan Arogya Abhiyaan will be launched on 25th September this year. It is high time we ensure that the poor of India get proper access to good quality and affordable healthcare: PM Modi pic.twitter.com/TDIc5qwnsx
— ANI (@ANI) August 15, 2018
આયુષ્યમાન ભારતને ૨૫ સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને આ અભિયાનની શરૂઆત સાથે જ ૧૦ કરોડ પરિવારજનોને લાભ મળશે.
અમે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવા માંગીએ છીએ.
૧૩ કરોડ યુવાનોને મુદ્રા લોન આપવામાં આવી અને આજે આપણે સ્વરોજગારી આપવા માટે આગળ વધી રહ્યા છે.
૩ લાખથી વધુ ગામોમાં કોમન સર્વિસ સેન્ટર દેશભરના ગામોમાં ચાલી રહ્યા છે.
I am proud of the fact that three women judges in Supreme Court are delivering justice. Since independence, this is the first cabinet where so many women are a part of the cabinet: PM Modi #IndiaIndependenceDay pic.twitter.com/tWuFh0CFxk
— ANI (@ANI) August 15, 2018
દેશમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં ૩ મહિલા જજો ઉપસ્થિત છે.
વૃધ્ધો અને મહિલાઓને એકસમાન અધિકાર મળવા જોઈએ.
Hum makkhan par lakeer nahi, patthar par lakeer kheenchne waale hain: PM Narendra Modi #IndependenceDayIndia pic.twitter.com/eF25g0IAuc
— ANI (@ANI) August 15, 2018
અમે મખ્ખન પર લકીર નહિ, પણ પથ્થર પર લકીર ખેંચવા વાળા છે.
સંસદનું મોનસૂન સત્ર સામાજિક ન્યાયને સમર્પિત રહ્યું છે. આ સત્રમાં દેશના આદિવાસી લોકો માટે OBC બીલ લાવવામાં આવ્યું છે અને તેને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે.
The practice of Triple Talaq has caused great injustice to Muslim women. We are striving to end this practice but there are some people who are not wanting it to end. I promise the Muslim women that I will work to ensure justice is done to them: PM Modi pic.twitter.com/FM0LO1Wp8k
— ANI (@ANI) August 15, 2018
હું દેશની મુસ્લિમ બહેનોને આશ્વાસન આપું છું કે ટ્રિપલ તલાકના મુદ્દે તેઓને ન્યાય આપવા માટે જરૂરથી કામ કરીશું.
આ પહેલા દુનિયાના અન્ય દેશો અમારી સાથે જોડવા માટે સંકોચાતા હતા. તેઓ કહેતા હતા કે, ભારતની અર્થવ્યવસ્થામાં રિસ્ક છે પરંતુ આજે તે જ દેશ અમારી સાથે જોડવા ઈચ્છે છે અને તેઓને ભારતમાં નવા અવસર જોવા મળી રહ્યા છે.
From being seen as among the fragile five, India is now the land of reform, perform and transform. We are all set for record economic growth: PM Narendra Modi #IndependenceDayIndia pic.twitter.com/suczyQky2V
— ANI (@ANI) August 15, 2018
સરકારે REFORM, PERFORM, TRANSFORMના મોડલ પર ચાલતા અમે ઘણું કામ કર્યું છે.
ચાર વર્ષમાં નોર્થ ઇસ્ટને ભારત સાથે લાવીને ઉભું કર્યું છે.
Jab honsle buland hote hain, desh ke liye kuch karne ka irada hota hai toh benami sampati ka kanoon bhi lagu hota hai: Prime Minister Narendra Modi #IndiaIndependenceDay pic.twitter.com/0S7ZIZrzwQ
— ANI (@ANI) August 15, 2018
જયારે દેશ માટે કઈ કરી બતાવવાનો ઈરાદો હોય ત્યારે બેનામી સંપત્તિનો કાયદો પણ લાગુ થાય છે.
આજે અમારા દેશની ૬૫ ટકા લોકો ૩૫ થી નીચેની ઉંમરના છે, જેથી દુનિયાભરની નજર અમારા પર બનેલી છે.
દલિત, પીડિત, ગરીબોને ન્યાય મળે એ પ્રકારનો દેશ બનાવવો છે.
દેશ આજે રેકોર્ડ અનાજનું ઉત્પાદન કરી રહ્યો છે, ત્યારે મોબાઈલ ફેક્ટરી બનાવવાનું કામ પણ કરી રહ્યો છે.
If we had continued at the same pace at which toilets were being constructed in 2013, the pace at which electrification was happening in 2013, then it would have taken us decades to complete: PM Modi #IndependenceDayIndia pic.twitter.com/uZ7qvp4i2e
— ANI (@ANI) August 15, 2018
જૂની સરકારોની ઢબે જો શૌચાલય બનાવવામાં આવતા તો વર્ષો લાગી જાત.
દેશમાં આજે નાના શહેરોમાં સ્ટાર્ટઅપ ઝડપથી આગળ વધી રહ્યું છે.
દેશના નાના વેપારીઓના કારણે આજે દેશમાં એકસમાન કર GST લાગુ થયો છે.
We have to free our society and country from this disgusting mentality of rape. Recently in Madhya Pradesh a rapist was hanged by fast track court. We should spread this news and make people aware. Rule of law is supreme,no one can take law in their hands: PM Modi pic.twitter.com/9ZKgR5DXcv
— ANI (@ANI) August 15, 2018
અમે આપના સમાજ અને દેશને રેપની ઘૃણાસ્પદ માનસિકતામાંથી બહાર લાવવા માંગીએ છીએ. હાલમાં જ મધ્યપ્રદેશ બનેલી બળાત્કારની ઘટનાને ફાસ્ટટ્રેક કોર્ટમાં લાવવામાં આવ્યા છે.
આજે ભારતની દરેક વસ્તુ પર સમગ્ર દુનિયાની નજર હોય છે. ૨૦૧૪ બાદ આ સ્થિતિમાં ખૂબ ફેરફાર થયો છે.
આજે ભારતની દરેક વાત સાંભળવામાં આવે છે. સમગ્ર દુનિયાના કહે છે નિંદ્રામાં રહેલો હાથી આજે જાગી ગયો છે.
સવા સો કરોડ સપનાઓ એક સાથે આગળ વધે છે તે કઈ પણ અસંભવ હોઈ શકે નહિ.
India is proud of our scientists, who are excelling in their research and are at the forefront of innovation. In the year 2022 or if possible before, India will unfurl the tricolour in space: PM Narendra Modi #IndiaIndependenceDay pic.twitter.com/MwvBXmUY8x
— ANI (@ANI) August 15, 2018
૨૦૨૨મા અંતરિક્ષમાં દેશનો કોઈ પણ દીકરો કે દીકરી હાથમાં તિરંગો લઈને જશે
ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક વધારવાનું કામ જો ૨૦૧૩ની ઝડપે ચાલતું હોટ તો દાયકાઓનો સમય લાગી જાત.
દેશમાં હાઈવે બનાવવાનું કામ ઝડપી અને યોગ્ય રીતે ચાલી રહ્યું છે.
દેશમાં અનાજના ઉત્પાદનનો એક રેકોર્ડ બન્યો છે.
દેશમાં રેકોર્ડ ટ્રેકટરનું વેચાણ થયું છે.
૨૦૧૪માં સરકાર બન્યા બાદ હું મારા અનુભવથી એટલું કહી શકું છું કે દેશના સવા સો કરોડ દેશવાસીઓ માત્ર સરકાર બનાવીને રોકાયા નથી, તેઓ એક દેશ બનાવવામાં લાગેલા છે.
2014 se ab tak main anubhav kar raha hun ki sawa sau crore deshwasi sirf sarkaar banakar ruke nahi, woh desh banane mein jutte hue hain: PM Narendra Modi #IndependenceDayIndia pic.twitter.com/swD1YUzj21
— ANI (@ANI) August 15, 2018
બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા દેશના બંધારણમાં બધાને એકસમાન અધિકાર આપવાની વાત કહી હતી, ત્યારે અમે પણ ખાતરી દેશના તમામ લોકોને પોતાના સામાજિક અધિકારો આપવા માટે ખાતરી આપીએ છીએ.
The Constitution given to us by Dr. Babasaheb Ambedkar has spoken about justice for all. We have to ensure social justice for all and create an India that is developing rapidly: PM Modi #IndiaIndependenceDay pic.twitter.com/3Ti2a9f4DK
— ANI (@ANI) August 15, 2018
દેશના કેટલાક ભાગોમાં મોનસૂન સારું રહ્યું છે, પરંતુ દેશના અમુક ભાગો પૂરનો ભોગ બન્યા છે. મારી સંવેદના એ તમામ લોકોના પરિવારજનો સાથે છે જેઓએ આ ત્રાસદીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
Many parts of the nation witnessed good monsoon but at the same time parts of India have been severely hit by floods. My thoughts are with the families of those who lost their lives in these floods, in various parts of India: PM Modi #IndependenceDayIndia pic.twitter.com/tg3GQ992vI
— ANI (@ANI) August 15, 2018
આવતા વર્ષે બૈશાખીના રીજ જલિયાવાલા બાગની ઘત્ન્નાએ`ઘટનાને ૧૦૦ વર્ષ થઇ રહ્યા છે, ત્યારે હું એ તમામને પ્રાર્થના કરું છું જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
Next year on Baisakhi, it will be 100 years of Jallianwala Bagh massacre. I pay tribute to those who sacrificed their lives: PM Narendra Modi #IndependenceDayIndia pic.twitter.com/u2ud1N8k6y
— ANI (@ANI) August 15, 2018
૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ પાંચમીવાર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પર તોપોની સલામી અને રાષ્ટ્રગાન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
PM Narendra Modi unfurls the tricolour at Red Fort. #IndiaIndependenceDay pic.twitter.com/sTogztX64z
— ANI (@ANI) August 15, 2018
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા રાજઘાટ પહોચ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Delhi: Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat #IndependenceDayIndia pic.twitter.com/Yko8pgJlUX
— ANI (@ANI) August 15, 2018
૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને એચ ડી દેવેગૌડા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના વરિષ્ટ નેતા એલ કે અડવાણી, સરકારના તમામ કેન્દ્રીયમંત્રી સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
Former Prime Ministers Manmohan Singh & HD Deve Gowda, Union Minister JP Nadda & BJP leader LK Advani at the Red Fort. #IndependenceDayIndia pic.twitter.com/HRYgZlEkNJ
— ANI (@ANI) August 15, 2018
Congress President Rahul Gandhi, Congress leader Ghulam Nabi Azad and Union Minister Nitin Gadkari at #RedFort in Delhi. #IndiaIndependenceDay pic.twitter.com/AKdUgwPEm2
— ANI (@ANI) August 15, 2018
