Not Set/ ‘SYERAA નરસિમ્હા રેડ્ડી’નું ટીઝર રિલીઝ, ચિંરજીવીની 151 મી ફિલ્મમાં દેખાશે બીગ બી

મુંબઈ તેલુગુ સુપરસ્ટાર ચિંરજીવીની ફિલ્મ ‘SYERAA નરસિમ્હા રેડ્ડી’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ચિંરજીવીની 151 મી ફિલ્મ છે, આ કારણસર આ મુવીના ટીઝરની તેલુગુ સુપરસ્ટારના બર્થ-ડે 20 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માત્ર તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતાઓ જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શિત સુરેંદર રેડ્ડી દ્રારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ફિલ્મને […]

Trending Entertainment Videos

મુંબઈ

તેલુગુ સુપરસ્ટાર ચિંરજીવીની ફિલ્મ ‘SYERAA નરસિમ્હા રેડ્ડી’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ચિંરજીવીની 151 મી ફિલ્મ છે, આ કારણસર આ મુવીના ટીઝરની તેલુગુ સુપરસ્ટારના બર્થ-ડે 20 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માત્ર તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતાઓ જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શિત સુરેંદર રેડ્ડી દ્રારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ફિલ્મને પ્રોડ્યુસ ચિંરજીવીના પુત્ર રામ ચરણ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

જુઓ ટીઝર..

અહીં જાણો કોણ છે ‘SYERAA નરસિમ્હા રેડ્ડી’

‘SYERAA નરસિમ્હા રેડ્ડી’ આંધ્રપ્રદેશના પ્રારંભિક ફ્રીડમ ફાઈટર ઉય્યલાવાડા, નરસિમ્હા રેડ્ડીની બાયોપિક છે. ઉય્યલાવાડા, નરસિમ્હા રેડ્ડીનું નામ ભારતના સ્વતંત્રતા સંગ્રામ ઇતિહાસમાં ગર્વથી લેવામાં આવે છે. તેમના છાપામાર યુદ્ધની નીતિને કારણે ઉય્યલાવાડા નરસિમ્હા રેડ્ડી એક રાઉન્ડમાં બ્રિટીશ માટે મુશ્કેલીનો શિકાર બની ગયો હતો.

અહીં જાણો ફિલ્મના સ્ટાર કાસ્ટ વિશે.

સુપરસ્ટાર ચિંરજીવી ઉપરાંત, ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જગપતિ બાબુ, નયનતારા, કિચ્ચા સુદીપ, વિજય સેતુપતિ, તમન્ના ભાટિયા અને બ્રહ્મજીની મુખ્ય ભૂમિકાઓ જોવા મળશે. થોડા દિવસ પહેલા અમિતાભે ફોટો શેર કરીને પોતાનું તેલુગુ ડેબ્યુ વિશે માહિતી આપીન હતી.