Not Set/ દુનિયાનું એક એવું શહેર જ્યાં જાહેરમાં પ્રેમાલાપ કરવા પર કોઇ ગુનો નહીં

ગ્વાદલજારા મેક્સિકોએ દુનિયાના અન્ય દેશોથી ડગલું આગળ વધીને એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. મેક્સિકોના એક શહેરમાં જ્યાં ખુલ્લામાં શારીરિક સંબંધ બનાવી શકે છે કાયદાને આ માટે મંજૂરી મળી છે. મેક્સિકોના એક શહેરમાં હવે જાહેરમાં પ્રેમાલાપ કરી શકાશે અને આ માટે કાનૂની મંજૂરી પણ આપવામાં આવી છે. આ કાનૂનની પહેલ કરનાર કાઉન્સિલરે જણાવ્યું કે 15 લાખની વસ્તી ધરાવતા […]

World

ગ્વાદલજારા

મેક્સિકોએ દુનિયાના અન્ય દેશોથી ડગલું આગળ વધીને એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. મેક્સિકોના એક શહેરમાં જ્યાં ખુલ્લામાં શારીરિક સંબંધ બનાવી શકે છે કાયદાને આ માટે મંજૂરી મળી છે. મેક્સિકોના એક શહેરમાં હવે જાહેરમાં પ્રેમાલાપ કરી શકાશે અને આ માટે કાનૂની મંજૂરી પણ આપવામાં આવી છે. આ કાનૂનની પહેલ કરનાર કાઉન્સિલરે જણાવ્યું કે 15 લાખની વસ્તી ધરાવતા શહેર ગ્વાદલજારામાં ઓપનમાં પ્રેમ કરનારાઓને પોલીસ હેરાન કરે નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે.

Mexico make love के लिए इमेज परिणाम

આ કાયદાની શરૂઆત કરનાર કાઉન્સેલર કહે છે કે ગ્વાદલજારા 15 લાખની વસ્તી ધરાવતુ શહેર છે. આ કાયદા પહેલાં જાહેરમાં પ્રેમ કરનાર પાસેથી પોલિસો બરાબરની વસુલી કરતા હતા. પોલીસના ભ્રષ્ટાચારને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, આને મેક્સિકોના સૌથી રૂઢિચુસ્ત શહેર ગણવામાં આવે છે, જેમાં વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

this mexican city legalises love in public - Masala Gossips in Hindi

નવા બદલાવ મુજબ સાર્વજનિક સ્થળો,ખાલી જગ્યાઓ, વાહનના અંદર અથવા તો બીજી સાર્વજનીક જગ્યાઓ પર શારિરીક સંબંધ બાંધવો ગુનો નહીં ગણાય.

આ ફેરફારનો પ્રસ્તાવ લાવનાર નેતા ગ્વાડાલૂપ મોરફિન ઓતેરોએ જણાવ્યું કે 90 ટકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું માનવું છે કે જાહેર સ્થળો પર પ્રેમ કરી ત્યારે પોલીસ પૈસા વસૂલે છે. મેક્સિકોના અખબાર ‘અલ-યૂનિવર્સલ’ના અહેવાલ અનુસાર, નેતાઓનુ માનવું છે કે આ નવા નિયમો બાદ હવે પોલીસ ખૂબ જ ગંભીર અપરાધો સામે લડવા પર ધ્યાન આપી શકશે.