રાજ્યભરમાં લોકોની મદદ માટે સરકાર દ્વારા હેલ્પલાઈનો શરૂ કરવામાં આવે છે ત્યારે હવે અમદાવાદમાં ફાયરવિભાગની ઘોર નિષ્ક્રિયતા સામે આવી છે… મહત્વનુ છે કે બુધવારે બપોરે લાંભાના તળાવમાં યુવાન ડુબવાની ઘટના સામે આવી હતી.. પરંતુ હવે આ ઘટનાને 1 દિવસ થયા છતા પણ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.,. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા પરંતુ થોડા સમય સુધી યુવાનની શોધખોળ કરીને પરત ફર્યા હતા.. ત્યારે હવે આ યુવાનના પરિવાર જનો દ્વારા ફાયરવિભાગના અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ફાયરવિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.. ત્યારે હવે આ મામલે પરિવાર જનોને સરકાર દ્વારા ક્યારે ન્યાય મળશે તે આગામી દિવસોમાં જોવાનુ રહેશે…
Not Set/
અમદાવાદમાં ફાયરવિભાગની ઘોર નિષ્ક્રિયતા સામે આવી
રાજ્યભરમાં લોકોની મદદ માટે સરકાર દ્વારા હેલ્પલાઈનો શરૂ કરવામાં આવે છે ત્યારે હવે અમદાવાદમાં ફાયરવિભાગની ઘોર નિષ્ક્રિયતા સામે આવી છે… મહત્વનુ છે કે બુધવારે બપોરે લાંભાના તળાવમાં યુવાન ડુબવાની ઘટના સામે આવી હતી.. પરંતુ હવે આ ઘટનાને 1 દિવસ થયા છતા પણ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.,. આ ઘટનાની જાણ થતા […]
