Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ પ્રધાનમંત્રીની પહેલ જનધન યોજનામાં જાહેર થઇ નવી સુવિધાઓ, ખાતું બનશે ઓપન એન્ડેડ

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓગસ્ટ 2014 માં શરુ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડીવાય) શરૂઆતમાં ચાર વર્ષ માટે ખુલી મુકવામાં આવી હતી. પરંતુ અત્યારે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. જો તમે જનધન ખાતા ધારક છો તો તમારા માટે એક ખુશીનાં સમાચાર છે. સરકારે આ જનધન ખાતાને ઓપન એન્ડેડ એટલે કે હંમેશા ખુલ્લું રહેતું ખાતું […]

September 6, 2018September 6, 2018mantavya
Top Stories India

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓગસ્ટ 2014 માં શરુ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડીવાય) શરૂઆતમાં ચાર વર્ષ માટે ખુલી મુકવામાં આવી હતી.

પરંતુ અત્યારે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. જો તમે જનધન ખાતા ધારક છો તો તમારા માટે એક ખુશીનાં સમાચાર છે. સરકારે આ જનધન ખાતાને ઓપન એન્ડેડ એટલે કે હંમેશા ખુલ્લું રહેતું ખાતું બનાવવાનો વિચાર પ્રસ્તુત કર્યો છે.

જનધન ખાતા ધારકોને મળતા અકસ્માત વિમાની રકમ પહેલા એક લાખ રૂપિયા હતી, હવે તે રકમને વધારીને બે લાખ કરી દેવામાં આવી છે. આ રૂપે કાર્ડમાં લેવામાં આવતા પ્રીમિયમની વાત કરવામાં આવે તો પ્રતિ કાર્ડ ખાતામાંથી 47 પૈસાનું પ્રીમિયમ લેવામાં આવે છે.

જો કે વાત કરવામાં આવે તો આ ખાતામાં અન્ય સુધારાઓમાં ઈન્સેન્ટિવ જોડાવાનો ફેંસલો પણ કર્યો છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર કેબિનેટ નાણાંમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, હવેથી આ યોજના અંતર્ગત ખાતું અચોક્કસ મુદ્દત સુધી ખુલ્લું રાખી શકાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ખાતામાં મળતી ઓવર ડ્રાફ્ટની રકમ પહેલા 5,000 હતી. હવે તે સુવિધાને વધારીને બે ગણી એટલે કે 10,000 કરી દેવામાં આવી છે.

Post navigation

નીરજ ચોપરા સાથે પાકિસ્તાની ખેલાડીનો વાયરલ ફોટો જોઇને આર્મીના ચીફ બોલ્યા કઈક આવું
કલમ 377ના નિર્ણય પર કરણ જોહરે શું કહ્યું,વાંચો

More Posts

GDP/ નાણાકીય વર્ષ 2024-25માં GDP 6.4 % રહેવાની ધારણા, 4 વર્ષના નીચલા સ્તરે આવી શકે છે

January 7, 2025Yogesh Vaghela
મુગલિયા

દિલ્હી/ જેલની અંદર મુગલિયા પોશાક અને દરબારીઓનો ઘેરો, સત્યેન્દ્ર જૈનને લઈને ભાજપનો પોસ્ટર હુમલો

November 27, 2022November 27, 2022Maya Sindhav

Not Set/ ઇથોપિયાનાં વડા પ્રધાન આબે અહમદ અલીને મળ્યો નોબલ શાંતિ પુરસ્કાર

October 11, 2019October 11, 2019hardik shah

National News/ ‘જો ભારત જ મરી જશે, તો કોણ જીવતું…’, કોંગ્રેસ પ્રત્યે વફાદારીના પ્રશ્ન પર શશી થરૂરનો જવાબ

July 20, 2025Panara Mansi

Not Set/ બોટાદ: કોંગ્રેસમાં ભડકો,9 સભ્યો ભાજપમાં જોડાયા

April 22, 2019Maya Sindhav

Not Set/ વલસાડ/ ભીલીસ્થાન ટાયગર સેનાના હોદ્દેદારોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા

December 9, 2019December 9, 2019padma prajay

Not Set/ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના ઘર સહિત ઘણા સ્થળોએ EDના દરોડા

August 23, 2019August 23, 2019padma prajay

Not Set/ રાહુલ સામે વાયનાડથી NDAના તુષાર વેલ્લાપલ્લી ચૂંટણી લડશે

April 1, 2019April 1, 2019sanket mehta

દિવાળી પહેલાં બોણી/ રાજ્યના બોર્ડનિગમના કર્મચારીઓને બખ્ખાઃં સાતમા પગારપંચ મુજબ મળશે ભથ્થાં

October 20, 2023jani
સૂર્યમંદિર ઇજીપ્ત

Not Set/ મિસ્ત્રમાં મળ્યું 4500 વર્ષ જુનું ભવ્ય સૂર્યમંદિર, ભવ્યતા જોઇને પુરાતત્વવિદ અચરજ પામ્યા

December 7, 2021parth sharma
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy