Not Set/ નહિ જોયું હોય આવું બે રંગ ધરાવતું તળાવ, જુઓ ડ્રોનથી લીધેલા ફોટા

વોશિંગ્ટન, અમેરિકાના ઉટાહ રાજ્યમાં આવેલા બે અલગ કલર ધરાવતું તળાવ આવેલું છે. આ તળાવનો ડ્રોન કેમેરાથી લીધેલો નજરો ઘણો અદ્ભુત છે. આ લેક ઉપર એક કોઝવે બનેલું છે. કોઝવેની બંને બાજુએ તળાવનો રંગ અલગ છે. આ રહ્યો વિડીયો આ તળાવની એક બાજુ ગુલાબી રંજ છે અને બીજું બાજુ વાદળી રંગ છે. તળાવનો દક્ષીણ ભાગ ચોખ્ખું […]

Lifestyle

વોશિંગ્ટન,

અમેરિકાના ઉટાહ રાજ્યમાં આવેલા બે અલગ કલર ધરાવતું તળાવ આવેલું છે.

Related image

Related image

આ તળાવનો ડ્રોન કેમેરાથી લીધેલો નજરો ઘણો અદ્ભુત છે. આ લેક ઉપર એક કોઝવે બનેલું છે. કોઝવેની બંને બાજુએ તળાવનો રંગ અલગ છે.

આ રહ્યો વિડીયો

આ તળાવની એક બાજુ ગુલાબી રંજ છે અને બીજું બાજુ વાદળી રંગ છે. તળાવનો દક્ષીણ ભાગ ચોખ્ખું પાણી એકઠું કરે છે જેથી પાણીમાં મીઠાનું સ્તરનું નિયંત્રણ સરખી રીતે થઇ શકે. તો બીજી તરફ ઉત્તર ભાગમાં હેલો ફિલિક બેક્ટેરિયાથી ભરપુર પાણી છે. આ ભાગમાં મીઠાના સ્તરનું પ્રમાણ ઘણું વધારે છે.