પાર્ટનરને લઈને દરેકની વિચારસરણી અલગ હોય છે, કેટલાક લોકો તેમના પાર્ટનરને લાઈફ માને છે, તો કેટલાક લોકો ટાઈમ પાસ, પરંતુ જ્યારે એકલવાયા અને સિંગલ છોકરી બીજી છોકરીને તેના પાર્ટનરને સાથે જુએ છે, ત્યારે કેટલીક વાતો તેના મગજમાં આવે છે. કંઇક આ રીતના હોય છે વિચાર..
મને પણ મળી જાય પ્રેમી મળવા – આપને જણાવી દઈએ કે કેટલીક સિંગલ છોકરી છે, જેઓ કપલને ખુશ જોઈને વિચારવાનું શરૂ કરે છે કે મારી ઇચ્છા છે કે કોઈ મારા જીવનમાં પ્રેમની કમી પૂરી કરી શકે તેવો સાચો પ્રેમાળ પ્રેમી મળે.
આ લોકોને શરમ નથી આવતી – જ્યારે કેટલાક બે લોકો જાહેર સ્થળે એકબીજાને કિસ કરતા જોવા મળે છે, ત્યારે છોકરીઓ ધ્યાનમાં લે છે કે તે કેવું નાટક છે કે તેમને કંઈ શરમ નથી આવતી.

ક્યાં હું કોઈના થી ઓછું છું – મોટાભાગની સુંદર છોકરીઓ જુએ છે કે જો કોઈ બેકાર છોકરીને હેન્ડસમ છોકરો મળે, તો તેઓ વિચારે છે કે જો તેને આવો હેન્ડસમ છોકરો મળી શકે તો ક્યાં હું કોઈના થી ઓછું છું.
થાય છે જલન – સિંગલ છોકરીઓને આ સમસ્યા હોય છે કે જો તેઓ કોઈ કપલને ખુશ જોવે તો તેમને ઈર્ષ્યા આવે છે.

ટાઈમ પાસ કરી રહ્યા છે – એકબીજા સાથેના જોઈને સિંગલ છોકરીને લાગે છે કે આ બંને ટાઈમ પાસ કરી રહ્યા છે.
