Not Set/ જહાનવી કપૂરે એક સેકેન્ડમાં કર્યું આ કામ, સલમાન ખાનના બનેવીની આપી આ સલાહ

મુંબઈ ફિલ્મ ‘સુઈ ધાગા’ જે વિષય પર બની છે. તે એટલો સારો છે કે દરેક લોકો તેને પ્રમોટ કરવા માંગે છે. હાલમાં જ સલમાન ખાને તેમના શો ‘બીગ બોસ’ પર ફિલ્મને લઈને સુઈ ધાગા ચેલેન્જ લીધો અને તેઓ તેમાં સફળ પણ રહ્યા અને હવે આ કડીમાં બે નામ વધુ જોડવામાં આવ્યા છે. આપની જણાવી દઈએ […]

Entertainment Videos

મુંબઈ

ફિલ્મ ‘સુઈ ધાગા’ જે વિષય પર બની છે. તે એટલો સારો છે કે દરેક લોકો તેને પ્રમોટ કરવા માંગે છે. હાલમાં જ સલમાન ખાને તેમના શો ‘બીગ બોસ’ પર ફિલ્મને લઈને સુઈ ધાગા ચેલેન્જ લીધો અને તેઓ તેમાં સફળ પણ રહ્યા અને હવે આ કડીમાં બે નામ વધુ જોડવામાં આવ્યા છે.

Image result for Jhanvi Kapoor sui dhaga

આપની જણાવી દઈએ કે આ ચેલેન્જમાં શ્રીદેવી અને બોની કપૂરનું દીકરીઓના ખુશી કપૂર અને જહાનવી કપૂરનું નામ જોડવામાં આવ્યું છે. ખાસ વાતએ છે કે આ ચેલેન્જને જહાનવી કપૂરે માત્ર થોડીક જ સેકેન્ડમાં પૂર્ણ કર્યો હતો. તેઓએ માત્ર એક સેકેન્ડમાં ધાગાને સુઈમાં પોરીવી દીધો હતો. આ ચેલેન્જમાં જહાનવીનો સાથે તેમની નાની બહેન ખુશી કપૂરે પણ આપ્યો હતો અને આ વીડીયો સોશિયલ મીડિયામાં શિર કરવામાં આવી રહ્યો છે.

https://www.instagram.com/p/BoCMBD5hFfZ/?utm_source=ig_embed

વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુઈ ધાગા’ 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને લઈને જબરદસ્ત પ્રમોશન કરવામાં આવી રહ્યું છે.