Not Set/ તૈમૂર થયો 7 મહિનાનો કરીના અને કરિશ્માએ કર્યું આ રીતે સેલિબ્રેટ

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર 7 મહિનાનો થઈ ગયો છે અને તે હંમેશાં મીડિયાની લાઇમલાઇટમાં રહેતો હોય છે. હાલમાં જ તેની માસી કરિશ્માએ તૈમૂરના 7 મહિનાની થવાની ખુશીમાં કેક કાપી હતી. માસી કરિશ્માએ તથા કરીનાએ તૈમૂરના સાત મહિનાની ખુશીમાં કેક કાપી હતી. અને લખ્યું હતું કે અમારું બાળક આજે સાત મહિનાનું થઈ […]

Entertainment

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર 7 મહિનાનો થઈ ગયો છે અને તે હંમેશાં મીડિયાની લાઇમલાઇટમાં રહેતો હોય છે. હાલમાં જ તેની માસી કરિશ્માએ તૈમૂરના 7 મહિનાની થવાની ખુશીમાં કેક કાપી હતી.

માસી કરિશ્માએ તથા કરીનાએ તૈમૂરના સાત મહિનાની ખુશીમાં કેક કાપી હતી. અને લખ્યું હતું કે અમારું બાળક આજે સાત મહિનાનું થઈ ગયું છે. ઉલ્લેખનીય છેકે ગત ડિસેમ્બરમાં કરીનાએ તૈમૂરને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ તૈમૂર તેના નામથી માંડીને સતત ચર્ચામાં રહ્યો યચે. તેના ફોટા પણ મીડિયામાં વાઇરલ છે જોકે કરીનાએ ક્યારેય પોતાના દીકરાને ફોટોગ્રાફરની ક્લિકથી સંતાડી નથી દીધો, પરંતુ તે ખૂબ સાહજિક રીતે તૈમૂરની તસવીરો લેવા દે છે.

Around The Web