Not Set/ ચીને જસ્ટિન બીબરને વીઝા આપવા ઈનકાર કર્યો

ટોચના પોપ સિંગર જસ્ટિન બીબરને પોતાને ત્યાં કોન્સર્ટ કરવા માટે વીઝા આપવાનો ચીને એમ કહીને ઇનકાર કર્યો હતો કે બીબરનું વર્તન સંસ્કારી વ્યક્તિને શોભે એવું હોતું નથી. ‘બીબર બેશક ટોચનો અને અત્યંત લોકપ્રિય કલાકાર છે. પરંતુ સ્ટેજ પર અને ઑફ્ફ સ્ટેજ એનું વર્તન છીછરું છે.

Entertainment