Not Set/ રિલીઝ થયું ધ સ્કાય ઇઝ પિંકનું પહેલું સોંગ ‘દિલ હી તો હૈ’

મુંબઈ, સોનાલી બોસના દિગ્દર્શિત ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ નું પહેલું ગીત ‘દિલ હી તો હૈ’ રિલીઝ થયું છે. ફિલ્મનું આ રોમેન્ટિક ગીત ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપડા પર શૂટ કરવામાં આવ્યું છે. ‘દિલ હી તો હૈ’ ગીતની શરૂઆત પ્રિયંકા ચોપરાથી થાય છે, જેમાં તેણે હેલ્મેટથી પોતાનો ચહેરો છુપાવી દીધો છે. ધ સ્કાય ઇઝ પિંકના […]

Entertainment Videos

મુંબઈ,

સોનાલી બોસના દિગ્દર્શિત ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ નું પહેલું ગીત ‘દિલ હી તો હૈ’ રિલીઝ થયું છે. ફિલ્મનું આ રોમેન્ટિક ગીત ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપડા પર શૂટ કરવામાં આવ્યું છે.

‘દિલ હી તો હૈ’ ગીતની શરૂઆત પ્રિયંકા ચોપરાથી થાય છે, જેમાં તેણે હેલ્મેટથી પોતાનો ચહેરો છુપાવી દીધો છે. ધ સ્કાય ઇઝ પિંકના આ રોમેન્ટિક ગીતમાં બંને સ્ટાર્સની કેમિસ્ટ્રી જોવા જેવી છે.

આપને જણાવી દઈએ કે  ધ સ્કાય ઇઝ પિંકની સ્ટોરી મોટીવેશનલ સ્પીકર આશા ચૌધરીની છે. ધ સ્કાય ઇઝ પિંક રોમેન્ટિક ડ્રામા આધારિત ફિલ્મ છે જેમાં પ્રિયંકા અને ફરહાન અખ્તર દંપતી તરીકે જોવા મળશે. પલ્મોનરી ફાઇબ્રોસિસને કારણે તેઓ તેમની પુત્રી (ઝાયરા વસીમ) ગુમાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.