Not Set/ video: ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મના પડઘાં અરવલ્લીમાં, પોલીસની ગાડી પર પથ્થરમારો

અરવલ્લી, સાબરકાંઠાના ગાંભોઈના ઢુંઢર ગામે દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મના પડઘાં અરવલ્લીમાં પણ પડ્યા. અરવલ્લી ભિલોડામાં લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થર મારો કર્યો  હતો. ધોલવાણી ત્રણ રસ્તા પાસે અસામાજિક તત્વોએ હોબાળો કર્યો હતો. 50થી વધુના ટોળા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આથી ભિલાડામાં પણ ઠાકોક સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

Gujarat Others Trending Videos

અરવલ્લી,

સાબરકાંઠાના ગાંભોઈના ઢુંઢર ગામે દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મના પડઘાં અરવલ્લીમાં પણ પડ્યા. અરવલ્લી ભિલોડામાં લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થર મારો કર્યો  હતો. ધોલવાણી ત્રણ રસ્તા પાસે અસામાજિક તત્વોએ હોબાળો કર્યો હતો. 50થી વધુના ટોળા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આથી ભિલાડામાં પણ ઠાકોક સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.