Not Set/ એએમસી-ટ્રાફિક વિભાગ દ્વારા દબાણ હટાવો મામલો, વિરાટનગરમાં સ્થાનિકોનો હોબાળો

અમદાવાદ, અમદાવાદના એએમસી અને ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી દબાણ હટાવો ઝુંબેશ ચાલે છે.ત્યારે સોમવારે વિરાટનગર ખાતે લારી ગલ્લાવાળાઓ વચ્ચે  બબાલ થઈ હતી જેમાં 3   મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી જેને લઈને આજે લારી ગલ્લા વાળાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ ..વિરાટનગર ખાતે આવેલ એએમસીની ઝોનલ કચેરી ખાતે સ્થાનિકો એકઠા થઈને હોબાળો મચાવી રહ્યા છે મોટી […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદના એએમસી અને ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી દબાણ હટાવો ઝુંબેશ ચાલે છે.ત્યારે સોમવારે વિરાટનગર ખાતે લારી ગલ્લાવાળાઓ વચ્ચે  બબાલ થઈ હતી જેમાં 3   મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી જેને લઈને આજે લારી ગલ્લા વાળાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ ..વિરાટનગર ખાતે આવેલ એએમસીની ઝોનલ કચેરી ખાતે સ્થાનિકો એકઠા થઈને હોબાળો મચાવી રહ્યા છે મોટી સંખ્યામાં સ્થાનિકો હોબાળો મચાવી રહ્યા છે.