Jamnagar News/ જામનગર: નેપાળમાં ગયેલા પ્રવાસીઓ હેમખેમ

પરિવારજનોને વીડિયો કોલ કરીને તેઓ હેમખેમ હોવાની માહિતી આપી

Gujarat Others

Jamnagar News : નેપાળ ફરવા ગયેલા જામનગરના પ્રવાસીઓ હેમખેમ છે. જામનગરના હડિયાણા ગામના 15 જેટલા પ્રવાસીઓ હેમખેમ હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રવાસીઓએ હિંસા વચ્ચે પશુપતિનાથ નજીક હોટલમાં રામધુન બોલાવી હતી.

જેમાં પરિવારજનોને વીડિયો કોલ કરીને તેઓ હેમખેમ હોવાની માહિતી આપી હતી. જેને લઈને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં ધ્રોળ નજીક ટ્રકે બાઇક ચાલકને કચડતા આશાસ્પદ યુવાનનું મોત

આ પણ વાંચો:જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન કરુણ ઘટના,પિતા અને બે બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત

આ પણ વાંચો:જામનગરમાં ધો.12ની વિદ્યાર્થીનીનો આપઘાત, અભ્યાસના તણાવને કારણે ખાધો ગળેફાંસો