Banaskantha News/ બનાસકાંઠા: થરાદના વળાદર ગામે ડેરીનો ડખો, પશુપાલકો ડેરી આગળ ધરણા પર બેઠા

સાધારણ સભા ભરી યોગ્ય નફો આપવાની માંગણી

Gujarat Others

Banaskantha News : બનાસકાંઠાના થરાદના વળાદરા ગામમાં ડેરીને લઈને મામલો ગરમાયો છે. જેને લઈને પશુપાલકો ડેરી આગળ ધરણા પર બેઠા છે. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ડેરીને તાળા મારવા તૈયાર થયા છે. પશુપાલકો દ્વારા ચેરમેન અને સદસ્યો પર ગેરરીતિનાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

તેમણે સાધારણ સભા ભરી યોગ્ય નફો આપવાની માંગણી કરી છે. બીજીતરફ પરિસ્થિતિ વણસતા થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પશુપાલકોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે, એવી ચિમકી ઉચ્ચારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત : ભાટપોર GIDC રીજનલ ઓફિસનો ડેપ્યુટી એન્જીનીયર લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:સુરતમાં ગણેશોત્સવમાં અલ્પેશ કથીરિયાના સમર્થકો પર પોલીસની ડંડાવાળી

આ પણ વાંચો:સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન : ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ