Patan News/ પાટણ : રાધનપુરમાં વેપારીઓ ગટર સફાઇ કરવા મજબૂર

ગટરના ઢાંકણા નાખવા વેપારીઓ જાતે આવ્યા મેદાને

Gujarat

Patan News : પાટણના રાધનપુરમાં વેપારીઓ ગટર સફાઈ કરવા મજબુર બન્યા છે. વેપારીઓ બજારમાં જાતે જ ગટર સાફ કરવા મજબૂર બન્યા છે. બીજીતરફ નગરપાલિકાની કામગીરીથી વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.

જેમાં વેપારીઓ ગટરના ઢાંકણાં નાખવા માટે જાતે જ મેદાનમાં આવ્યા હતા. આમ તંત્રની બેદરકારીને પગલે વેપારીઓને જાતે ગટર સફાઈ કરવાનો વારો આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં ભારે વરસાદથી તબાહી, વિંછીયાના પીપરડીમાં વૃદ્ધ ખેડૂતનું તળાવમાં ડૂબી જવાથી મોત, ગામમાં શોકનો માહોલ

આ પણ વાંચો:રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં વધારો, EDની તપાસ માટે RMC પાસે મંજૂરી માગી

આ પણ વાંચો:રાજકોટનાં મહીકા ગામમાં 4 એકર સરકારી જમીન પર 40 કરોડની સોસાયટી ઊભી થઈ ગઈ!