Not Set/ Video: ઝેરી તાડી પીવાથી યુવાનનું થયું મોત

વડોદરા, અનગઢ ગામે ઝેરી તાડી પીવાથી યુવાનનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે,  અનગઢ ગામ પાસે ઝેરી તાડી વેચવાનો વેપલો ધમધમે છે, જેના લીધે લોકો ત્યાં તાળી, દારૂ પીવા જતા હોય છે. ત્યારે ઝેરી તાળી પીવાથી અનગઢ ગામમાં યુવાનનાં મોતથી ગ્રામજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે  ઝેરી તાડી વેચનાર ઉપર ગ્રામજનોનો ભારે […]

Gujarat Vadodara Trending Videos

વડોદરા,

અનગઢ ગામે ઝેરી તાડી પીવાથી યુવાનનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે,  અનગઢ ગામ પાસે ઝેરી તાડી વેચવાનો વેપલો ધમધમે છે, જેના લીધે લોકો ત્યાં તાળી, દારૂ પીવા જતા હોય છે.

ત્યારે ઝેરી તાળી પીવાથી અનગઢ ગામમાં યુવાનનાં મોતથી ગ્રામજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે  ઝેરી તાડી વેચનાર ઉપર ગ્રામજનોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખસેડાયો અને પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથધરી છે.