Gandhinagar News : રાજ્યમાં એકસાથે 105 IPS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. સફીન હસનને મહીસાગરના SP બનાવ્યા, ડો. હર્ષદ પટેલની અમદાવાદ ઝોન-1માં નાયબ પોલીસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં એકસાથે 105 IPS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં સફીન હસનને મહીસાગરના SP બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો. હર્ષદ પટેલની અમદાવાદ ઝોન-1માં નાયબ પોલીસ કમિશનર તરીકે ટ્રાન્સફર આપવામાં આવી છે.
આ ઉપરાંત અક્ષયરાજ મકવાણાની ભરૂચમાં SP તરીકે બદલી આપવામાં આવી છે. જ્યારે પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર SP તરીકે બદલી કરવામાં આવી છે. જેમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ થાય છે.
1. ડો.કરણરાજ વાઘેલા → (EOW) સુરત શહેર
2. એસ.વી. પરમાર → SRPF મહેસાણા
3. રાહુલ ત્રિપાઠી → SOG, અમદાવાદ શહેર
4. હિમકરસિંઘ → (EOW) અમદાવાદ શહેર
5. રોહન આનંદ → CID (Crime), ગાંધીનગર
6. યશપાલ ડી. જગાણીયા → (Western Railway) Dcoebeo
7. મનીષ સિંઘ → (SRPF Group-16) ભરૂચ-કચ્છ
8. એમ.જે. ચાવડા → (SMC) ગાંધીનગર
9. પ્રાથરાજસિંહ ગોહિલ → SP, સાબરકાંઠા
10. ધર્મેન્દ્ર શર્મા → CID (Crime), ગાંધીનગર
11. ડો. રનિ મોહન સૈની → SP, જામનગર
12. મયુર જી. પાટીલ → IB, ગાંધીનગર
13. અક્ષય રાજ → SP, ભરૂચ
14. પ્રશાત સુંબે → SP, બનાસકાંઠા
15. શૈફાલી બરવાલ → DCP Zone-7, સુરત
16. પ્રેમસુખ ડેલુ → SP, સુરેન્દ્રનગર
17. અનુપમ → DCP (ટ્રાફિક), સુરત
18. બી.આર. પટેલ → DCP (ટ્રાફિક), અમદાવાદ
19. નિતેશ પાંડે → SP, ભાવનગર
20. અભય સોની → SP (WR), વડોદરા
21. સુશીલ અગ્રવાલ → SP, વડોદરા રૂરલ
22. મનોહરસિંહ જાડેજા → SP, અરવલ્લી-મોડાસા
23. તેજસકુમાર પટેલ → SP, C.M & V.I.P Security, ગાંધીનગર
24. રાહુલ પટેલ → SP, નવસારી
25. જયદીપસિંહ જાડેજા → SP, ગીર-સોમનાથ
26. એન્ડ્ર્યુ મેકવાન → DCP Zone-4, વડોદરા શહેર
27. હિમાંશુ સોલંકી → SP, મહેસાણા
28. વિજય પટેલ → SP, ખેડા-નડિયાદ
29. રાજેશ ગઢિયા → SP, સુરત રૂરલ
30. પન્ના મોમાયા → DCP (ટ્રાફિક), સુરત
31. રવિરાજસિંહ જાડેજા → SP, દાહોદ
32. ડો. હર્ષદકુમાર પટેલ → DCP Zone-1, અમદાવાદ શહેર
33. મુકેસકુમાર પટેલ → SP, મોરબી
34. ચિંતન તેરૈયા → SP, બોટાદ
35. ભગીરથ ગઢવી → DCP Zone-6, અમદાવાદ શહેર
36. ડો. રાજદીપસિંહ ઝાલા → Cyber Centre of Excellence, ગાંધીનગર
37. ડો. હરપાલસિંહ જાડેજા → DCP (ટ્રાફિક), રાજકોટ શહેર
38. હરેશભાઈ દુધાત → SP, પંચમહાલ-ગોધરા
39. કિશોરભાઇ એફ. બલોલીયા → SP (Intelligence), ગાંધીનગર
40. જયરાજસિંહ વી. વાળા → SP, દેવભૂમિ દ્વારકા
41. પિનાકિન એસ. પરમાર → Commandant SRPF-6, મૂડેટી (સાબરકાંઠા)
42. ઋષિકેશ બી. ઉપાધ્યાય → DCP (Traffic), વડોદરા શહેર
43. વિશાખા દબ્રાલ (અમદાવાદ) → SP, નર્મદા
44. શ્રિપાલ શેસમા → Supdt., Central Prison, લાજપોર સુરત
45. સફીન હસન → SP, મહીસાગર
46. વિજયસિંહ ગુર્જર → SP, રાજકોટ ગ્રામ્ય
47. પૂજા યાદવ (રાજકોટ) → SP, ડાંગ-આહવા
48. હિમાંશુ કુમાર વર્મા → DCP (Crime Branch), વડોદરા શહેર
49. યુવરાજસિંહ જે. જાડેજા → SP, વલસાડ
50. બલદેવભાઈ સી. દેસાઈ → DCP Zone-5, અમદાવાદ → Deputy Director, ACB, વડોદરા
51. બલદેવસિંહ વાઘેલા → ACB, રાજકોટ
52. લખધીરસિંહ ઝાલા → DCP Zone-5, સુરત શહેર
53. અતુલકુમાર બંસલ → DCP Zone-4, અમદાવાદ
54. જગદીશ બંગારવા → DCP, રાજકોટ શહેર
55. નરેશકુમાર કંઝારીયા → DCP (ટ્રાફિક), અમદાવાદ શહેર
56. ફાલ્ગુનીબેન પટેલ → DCP, વડોદરા શહેર
57. બિશાખા જૈન → SP, CID (Crime), ગાંધીનગર
58. રાઘવ જૈન → DCP Zone-3, સુરત શહેર
59. ડો. જીતેન્દ્ર અગ્રવાલ → DCP Zone-5, અમદાવાદ શહેર
60. ડો. નિધી ઠાકુર → DCP Zone-4, સુરત શહેર
61. ડૉ. જગદીશ ચાવડા → DCP Zone-1, વડોદરા શહેર
62. જશુભાઈ દેસાઈ → SP, તાપી-વ્યારા
63. વાગીશા જોષી → Supdt., Central Prison, રાજકોટ
64. વલય અંકિતકુમાર વૈદ્ય → સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ, ગાંધીનગર
65. સંજયકુમાર કેશવાલા → SP, Cyber Centre of Excellence, ગાંધીનગર
66. અંશુલ જૈન → SP (Intelligence), ભુજ રિજન-કચ્છ
67. લોકેશ યાદવ → SP, CID (Crime), ગાંધીનગર
68. ગૌરવ અગ્રવાલ → Supdt., Central Prison, અમદાવાદ
69. વિવેક ભેડા → SP, Cyber Centre of Excellence, ગાંધીનગર
70. સાહિત્ય વી. → SP, State Traffic Branch-1, ગાંધીનગર
71. સુબોધ રમેશ મનકર → SP (Coastal Security), ગાંધીનગર
72. સોમન નાળા → SP (Technical Services), ગાંધીનગર
73. હેતલ સી. પટેલ → DCP Zone-1, રાજકોટ શહેર
74. અમિતા કેતન વનાણી → SP, CID (Crime), ગાંધીનગર
75. કલ્પેશકુમાર એમ. ચાવડા → Commandant, SRPF Group-08, ગોંડલ
76. ભારતસંગ એમ. ટાંક → SP (DCI), Intelligence Bureau, ગાંધીનગર
77. પ્રફુલ વી. વાનિયા → SP (Intelligence), ગાંધીનગર
78. જ્યોતિ પી. પટેલ → Commandant, SRPF Group-18, એકતાનગર-નર્મદા
79. મેઘા આર. તેવર → Commandant, SRPF Group-20, વિરમગામ-અમદાવાદ
80. શ્રેયા જે. પરમાર → SP, Marine Task Force Commander, હજીરા
81. અર્પિતા સી. પટેલ → ઉપનિર્દેશક, સ્ટેટ પોલીસ અકાડમી, કરાઈ, ગાંધીનગર
82. હરીશકુમાર ડી. મેહવાદા → ઉપનિર્દેશક, ACB, અમદાવાદ
83. ભારતી જે. પંડ્યા → ઉપનિર્દેશક, ACB (પ્રશાસન), અમદાવાદ
84. રૂપલબેન સોલંકી → DCP Zone-3, અમદાવાદ શહેર
85. ચિરાગ આઈ. પટેલ → DCP (ટ્રાફિક એડમિન), અમદાવાદ શહેર
86. ડો. કાનન એમ. દેસાઈ → DCP Zone-2, સુરત શહેર
87. જુલિ સી. કોઠિયા → DCP (Special Branch), સુરત શહેર
88. મંજિતા કે. વંઝારા → DCP Zone-2, વડોદરા શહેર
89. તેજલ સી. પટેલ → DCP (ટ્રાફિક), વડોદરા શહેર
90. રાખેશ ડી. દેસાઈ → DCP Zone-2, રાજકોટ શહેર
91. ડો. શ્રુતિ એસ. મહેતા → Commandant, SRPF Group-2, અમદાવાદ
92. નીતાબેન એચ. દેસાઈ → Commandant, Metro Security-1, અમદાવાદ
93. રીમા એમ. મુનશી → DCP (Control Room), અમદાવાદ શહેર
94. પી. હે. ભેંસાનિયા → Commandant, SRPF Group-4, પાવડી-દાહોદ
95. પરાગ પી. વ્યાસ → Commandant, SRPF Group-7, નડિયાદ
96. એસ. જી. પટેલ → Commandant, SRPF Group-10, રૂપનગર-ભરૂચ
97. ડી. એચ. દેસાઈ → SP, M.T., ગાંધીનગર
98. એ. એમ. પરમાર → DCP (Control Room), સુરત શહેર
99. એ. એમ. સૈયદ → Commandant, SRPF Group-14, કલગામ-વલસાડ
100. વી. આર. યાદવ → Commandant, SRPF Group-1, વડોદરા
101. પી. ડી. મનવર → Commandant, SRPF Group-12, ગાંધીનગર
102. પી. જી. જાડેજા → Commandant, SRPF Group-13, રાજકોટ
103. એચ. એ. રાઠોડ → SP, Intelligence Bureau, ગાંધીનગર
104. આર. આર. રઘુવંશી → SP (Intelligence), અમદાવાદ
105. એમ. જે. સોલંકી → SP (Intelligence), સુરત
આ પણ વાંચો:હેવમોર આઇસક્રીમમાંથી નીકળી ગરોળીની પૂંછડી
આ પણ વાંચો:આઈસ્ક્રીમના રસિયાઓ જરા ચેતજો…!કોન માંથી નીકળી ગરોળીની પૂંછડી
આ પણ વાંચો:અમદાવાદમાં હવે અથાણામાંથી નીકળી ગરોળી
