આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ અજા એકદસીનું વ્રત કરવું, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે19 ઓગસ્ટ શ્રાવણ વદ અગિયારસ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર મિથુન  રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.17 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.10 કલાકે થશે.

Top Stories Religious Rashifal Trending Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે19 ઓગસ્ટ શ્રાવણ વદ અગિયારસ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર મિથુન  રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.17 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.10 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે અજા એકાદશી છે.

અગિયારસનીસમાપ્તિ          : બપોરે ૦૩:૩૩સુધી. 

તારીખ:- ૧૯-૦૮-૨૦૨૫,મંગળવાર /શ્રાવણ વદ અગિયારસ ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૬ થી ૧૨:૪૪
અમૃત ૧૨:૪૪થી ૦૨:૨૦
શુભ ૦૩:૫૫ થી ૦૫:૩૨
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૨થી ૦૯:૫૫
શુભ ૧૧:૨૦થી ૧૨:૪૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે.
  • ભવિષ્યનીચિંતારહેશે.
  • કાર્યોનેસમયપરપૂર્ણકરવાનોપ્રયત્નકરવો
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • સામાજિકયશવધશે.
  • સંપત્તિનીખરીદારીમાંલાભથશે
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લેણીની નીકળતી રકમ મળે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • મહેમાન આજે ઘરે આવી શકે છે.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • નવાવિચારઅથવાયોજનાપરચર્ચાથશે.
  • સમાજઅનેરાજકારણખ્યાતિમાંઅભિવૃદ્ધિથશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • આવકનાસાધનપ્રાપ્તથશે.
  • ધર્મઆધ્યાત્મનીતરફઝોકવધશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • લોકો સાથેની ગેરસમજ દૂર થશે.
  • માનસિકશાંતિરહેશે.
  • કામમાંપ્રમોદહાનિકારકબને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

 

  • તુલા (ર , ત) :-
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • નવી તક મળે.
  • ઘરમાંમહેમાનઆવશે.
  • વ્યાપાર-વ્યવસાયમધ્યમરહેશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આનંદમાં દિવસ જાય.
  • નવા કાર્ય થાય.
  • યાત્રાનોયોગબને.
  • ઉત્સવઆમોદ-પ્રમોદસંબંધીકાર્યથશે
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • આજે તમારો મિજાજ સારો રહેશે.
  • શત્રુપરાસ્તથશે.
  • શોધનાંકાર્યમાં સફળ થઇ શકો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • તમારા જીવનસાથી તમને વખાણશે,
  • ઉત્તમસ્તરીયવાહનસુખપ્રાપ્તથશે.
  • સ્વાસ્થ્યસુધારો જોવા મળે
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • ઉતાવળમાંકોઈનિર્ણયનલેવો.
  • ગૂઢ જ્ઞાન મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • ધન લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • ભાગ્યવૃદ્ધિનો યોગ બને.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો

આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો