Not Set/ જુઓ, જબરદસ્ત છે ફિલ્મ ‘જેક એન્ડ દિલ’નું ટ્રેલર

મુંબઈ ફિલ્મ મેકર્સ દ્રારા ટીઝર પોસ્ટરના દ્રારા ફિલ્મ ‘જેક એન્ડ દિલ’ની કાસ્ટનું ખુલાસો કર્યો હતો. હવે આ કોમેડી ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમિત સાધ, અરબાઝ ખાન,સોનલ ચૌહાણ અને અવલીના શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. મુવીમાં અમિત સાધ એક માસૂમ જેકની ભૂમિકા ભજવી રહ્યા છે. જેને અરબાઝ ખાન તેની […]

Trending Entertainment Videos

મુંબઈ

ફિલ્મ મેકર્સ દ્રારા ટીઝર પોસ્ટરના દ્રારા ફિલ્મ ‘જેક એન્ડ દિલ’ની કાસ્ટનું ખુલાસો કર્યો હતો. હવે આ કોમેડી ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમિત સાધ, અરબાઝ ખાન,સોનલ ચૌહાણ અને અવલીના શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

મુવીમાં અમિત સાધ એક માસૂમ જેકની ભૂમિકા ભજવી રહ્યા છે. જેને અરબાઝ ખાન તેની પત્ની સોનલ ચૌહાણની જાસુસી કરવામાં માટે હાયર કરે છે. અરબાઝને શક છે કે તેની પત્નીનું કોઈન સાથે અફેયર ચાલી રહ્યું છે. જોકે કહાનીમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે જયારે અમિત અને સોનલ વચ્ચે અફેયર થઇ જાય છે. ફિલ્માં અવલીન શર્મા એક મોડલ લારાનું પાત્ર ભજવી રહી છે. જે જેકને લવ કરે છે.

ટ્રેલર જુઓ…

https://youtu.be/jilNzmni-2c?t=3

આ ફિલ્મનું ડાયરેક્શન સચિન કરાંડે દ્રારા કરવામાં આવ્યું છે અને બાલકની સિનેમાઝ અને રોક એન્ડ રોલાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 2 નવેમ્બરી રિલીઝ કરવામાં આવશે.