Not Set/ પાટીદાર એકતા સમિતિ દ્રાર એક શામ શહીદો કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

પાટણના પ્રગતિ મેદાન ખાતે એક શામ શહીદો કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…. પાટીદાર એકતા સમિતિના નેજા હેઠળ જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.. જેમાં આંદોલનમાં મોતને ભેટેલા તેમજ શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી હતી જ્યાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સહિતના પાસ નેતા હાજર રહ્યા હતા.. જો કે પાસ નેતાએ સરકાર પર આકરા […]

Gujarat

પાટણના પ્રગતિ મેદાન ખાતે એક શામ શહીદો કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…. પાટીદાર એકતા સમિતિના નેજા હેઠળ જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.. જેમાં આંદોલનમાં મોતને ભેટેલા તેમજ શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી હતી જ્યાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સહિતના પાસ નેતા હાજર રહ્યા હતા.. જો કે પાસ નેતાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા..અનામત આંદોલનમાં થયેલા પોલીસ દમન અને અનામતની માગ ન સંતોષાતા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં વિચારીને વોટ આપવા જણાવ્યું હતું.. .