અમદાવાદના મણીનગર સ્વામીનારયણ ગાદી સંસ્થાના નવા આચાર્યની નિમણૂક કરવામાં આવી છે .ગુરવારે વરિષ્ઠ સંતોની બેઠક મળી હતી જેમાં જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની આચાર્ય તરિકે વરણી કરવામાં આવી છે.
આ આંગે સ્વામીનારાયણ ગાદી સંસ્થા તરફથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે . પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પી પી સ્વામીએ તેમના અનગામી તરીકે નિમણૂક કરી નથી તેથી વરાસદારની પસંદગી પ્રકિયા શ્રી મુકતજીવન સ્વામીબાપા સંત મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે શહેરનાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજીની તબિયત નાજૂક છે. તેઓ છેલ્લા 6 દિવસથી વેન્ટીલેટર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
