Not Set/ તાપીમાં ઉખલદા ગામની સિમમાંથી કંકાલ મળી આવ્યું

તાપીમાં એક અજાણ્યા ઇસમનું કંકાલ મળી આવ્યું છે….મળતી માહિતી મુજબ ઉખલદા ગામની સિમમાંથી કંકાલ મળી આવ્યું છે..આ કંકાલ 2 માસ અગાઉનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..જો કે, નર કંકાલની FSL તપાસ માટે સુરત લઇ આવવામાં આવ્યો છે…અને વધુ તપાસ હાથ ધરી છે…

Gujarat