Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ આધાર સાઈડ ઈફેક્ટ ? SBI દ્વારા આ ૨ સેવાઓ કરાઈ બંધ

નવી દિલ્હી, દેશની સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યોનો એપ જાહેર કરવામાં આવી છે. આ એપની મદદથી તમે બેલેન્સ ચેકથી લઈ શોપિંગ કરવા સુધીના ઘણા બધા કામ કરી શકો છો, પરંતુ બેંક દ્વારા આ એપની ૨ સેવાઓને હાલ પુરતી બંધ કરવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા પોતે આ સેવાઓ […]

October 16, 2018October 15, 2018Harshid Patel
Trending Tech & Auto

નવી દિલ્હી,

દેશની સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યોનો એપ જાહેર કરવામાં આવી છે. આ એપની મદદથી તમે બેલેન્સ ચેકથી લઈ શોપિંગ કરવા સુધીના ઘણા બધા કામ કરી શકો છો, પરંતુ બેંક દ્વારા આ એપની ૨ સેવાઓને હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

tech-sbi-yono-app-digital-savings-account-insta-savings-account-facility-disabled

ભારતીય સ્ટેટ બેંક દ્વારા પોતે આ સેવાઓ પર રોક લગાવી છે. SBI દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે તમે યોનો એપની મદદથી ડિજિટલ સેવિંગ એકાઉન્ટ અને ઈન્સ્ટા સેવિંગ એકાઉન્ટ ખોલી શકશો નહિ.

હકીકતમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર કાર્ડની જરૂરિયાતને લઈ ગત મહિને મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં બેંકના ખાતાઓ સાથે આધાર કાર્ડને લિંક કરવા માટેની જરૂરિયાતને ખત્મ કરી દીધું હતું.

tech-sbi-yono-app-digital-savings-account-insta-savings-account-facility-disabled

SBI દ્વારા યોનો એપની ઓફિશિયલ વેબસાઈટ પર આ જાણકારી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો તમે ઈન્સ્ટા સેવિંગ એકાઉન્ટ ખોલવા માંગો છો તોન આ માટે તમારે બેન્કની શાખામાં જવું પડશે.

tech-sbi-yono-app-digital-savings-account-insta-savings-account-facility-disabled

SBIના જણાવ્યા અનુસાર, “હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર અંગે આપવામાં આવેલા ચુકાદા બાદ આ બે સુવિધા હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

Post navigation

ઓછી ઉંઘ આવે છે ? આ ઉપાય અજમાવો પછી જુવો કેવી આરામની નીંદર આવે છે
“વહેલા તે પહેલા” : સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકારની આ સ્કીમનો લઇ શકો છો ફાયદો

More Posts

Lifestyle News/ જમતા પહેલા અને પછી ક્યારે પાણી પીવું જોઈએ? સાચી રીત જાણો

October 16, 2024October 16, 2024Mansi Panara

Not Set/ US તરફથી ભારત માટે આવ્યા રાહતના સમાચાર, આ મામલે કરી શકે છે મિત્ર દેશની મદદ

September 30, 2018October 1, 2018Harshid Patel

viral news/ કર્મચારીએ પાઈલ્સ હોવાનું કહી રજા માંગી તો બોસે માંગ્યા પુરાવા, કર્મચારીએ મોકલ્યો ફોટો પછી…

October 21, 2024October 23, 2024Mansi Panara
From today to till13th September, High Tide warning in the Arabian Sea of Mumbai

Not Set/ આજથી 13 સપ્ટેમ્બર સુધી મુંબઈના અરબી સમુદ્રમાં હાઇ ટાઇડની ચેતવણી

September 8, 2018September 8, 2018harshjit jani

Technology/ 10 જૂને ભારતમાં લોન્ચ થઇ રહ્યો છે OnePlus Nord CE 5G, કિંમત હશે આટલી સસ્તી

May 29, 2021Hemangi jani

Not Set/ કેન્દ્રીય મંત્રીમંડળનું પુનર્ગઠન કરીને ઘણા મંત્રીઓને બહારનો રસ્તો બતાવ્યો જ હતો

September 11, 2021September 13, 2021padma prajay

Not Set/ ઇશા અંબાણીના સંગીતમાં પ્રિયંકા સાથે નિકનો પણ જુઓ દેશી અવતાર

December 9, 2018December 29, 2018Maya Sindhav

તમારા માટે/ શું તમને ખબર છે પ્રાઈમરનો ખોટો ઉપયોગ તમારો ચહેરો બગાડી શકે છે

July 24, 2024July 24, 2024Heena Dave

T20 World Cup 2024/ પાકિસ્તાને વિચાર્યું કે તે અમેરિકા રમી રહ્યું છે, પરંતુ તે ટીમ ઈન્ડિયા H-1B નીકળ્યું

June 8, 2024Mansi Panara
Tata Shares\

Tata share/ એક લાખનું રોકાણ 10 કરોડનું થયું, ટાટાના આ શેરે આપ્યું જબરદસ્ત વળતર

July 22, 2023khusbu pandya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy