Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ આધાર સાઈડ ઈફેક્ટ ? SBI દ્વારા આ ૨ સેવાઓ કરાઈ બંધ

નવી દિલ્હી, દેશની સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યોનો એપ જાહેર કરવામાં આવી છે. આ એપની મદદથી તમે બેલેન્સ ચેકથી લઈ શોપિંગ કરવા સુધીના ઘણા બધા કામ કરી શકો છો, પરંતુ બેંક દ્વારા આ એપની ૨ સેવાઓને હાલ પુરતી બંધ કરવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા પોતે આ સેવાઓ […]

October 16, 2018October 15, 2018Harshid Patel
Trending Tech & Auto

નવી દિલ્હી,

દેશની સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યોનો એપ જાહેર કરવામાં આવી છે. આ એપની મદદથી તમે બેલેન્સ ચેકથી લઈ શોપિંગ કરવા સુધીના ઘણા બધા કામ કરી શકો છો, પરંતુ બેંક દ્વારા આ એપની ૨ સેવાઓને હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

tech-sbi-yono-app-digital-savings-account-insta-savings-account-facility-disabled

ભારતીય સ્ટેટ બેંક દ્વારા પોતે આ સેવાઓ પર રોક લગાવી છે. SBI દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે તમે યોનો એપની મદદથી ડિજિટલ સેવિંગ એકાઉન્ટ અને ઈન્સ્ટા સેવિંગ એકાઉન્ટ ખોલી શકશો નહિ.

હકીકતમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર કાર્ડની જરૂરિયાતને લઈ ગત મહિને મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં બેંકના ખાતાઓ સાથે આધાર કાર્ડને લિંક કરવા માટેની જરૂરિયાતને ખત્મ કરી દીધું હતું.

tech-sbi-yono-app-digital-savings-account-insta-savings-account-facility-disabled

SBI દ્વારા યોનો એપની ઓફિશિયલ વેબસાઈટ પર આ જાણકારી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો તમે ઈન્સ્ટા સેવિંગ એકાઉન્ટ ખોલવા માંગો છો તોન આ માટે તમારે બેન્કની શાખામાં જવું પડશે.

tech-sbi-yono-app-digital-savings-account-insta-savings-account-facility-disabled

SBIના જણાવ્યા અનુસાર, “હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર અંગે આપવામાં આવેલા ચુકાદા બાદ આ બે સુવિધા હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

Post navigation

ઓછી ઉંઘ આવે છે ? આ ઉપાય અજમાવો પછી જુવો કેવી આરામની નીંદર આવે છે
“વહેલા તે પહેલા” : સસ્તું સોનું ખરીદવા માંગો છો તો સરકારની આ સ્કીમનો લઇ શકો છો ફાયદો

More Posts

Not Set/ video: વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી, તંત્રના આંખ આડા કાન

July 26, 2018July 26, 2018Nirmal Acharya

shaktipeeth/ ભારતમાં જ નહીં વિદેશમાં પણ માતાના શક્તિપીઠ મંદિરો છે, જાણો ક્યાં કયા નામથી પ્રખ્યાત છે?

April 8, 2024April 8, 2024Mansi Panara

Not Set/ #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે અંતિમ વન-ડે

November 1, 2018October 31, 2018Harshid Patel

Not Set/ શું રાફેલ ડીલ વિવાદમાં રાહુલ ગાંધી અને ઓલાંદની જુગલબંધી છે ?, અરુણ જેટલીએ ઉઠાવ્યા સવાલ

September 23, 2018September 23, 2018Harshid Patel

Politics/ મોદી સરકારને ફેલ ગણાવતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, રાફેલ, તેલ, PSU-PSB નો કર્યો ઉલ્લેખ

July 6, 2021July 6, 2021hardik shah

Not Set/ ભ્રષ્ટાચાર સામેની લડત માટે PM મોદીને મળ્યો ૨૦૧૮નો સોલ પીસ એવોર્ડ, બન્યા પ્રથમ ભારતીય

October 24, 2018Harshid Patel

Not Set/ TATA નેક્સનની ઇલેક્ટ્રિક કાર લોન્ચ, જાણો શું છે કિંમત અને સુવિધાઓ

January 28, 2020January 28, 2020Bhavesh Vyas

National Press Day 2023/ શા માટે ઉજવવામાં આવે છે નેશનલ પ્રેસ ડે, જાણો તેની પાછળનો રસપ્રદ ઈતિહાસ

November 16, 2023Mansi Panara
Mehreen Pirzada

Entertainment News/ અર્શ ઔલખ સાથે મેહરીન પીરઝાદાએ હિમાચલમાં ગુપ્ત રીતે કર્યા લગ્ન, શેર કર્યા સુંદર ફોટા

April 27, 2026Panara Mansi

Home Vastu/ બીમારી તમારો પીછો નથી છોડતી? આ 2 વાસ્તુ ઉપાયોથી અપનાવો, ફરક જલ્દી જોવા મળશે!

July 18, 2025July 17, 2025Pansara Shruti
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy