Not Set/ કોલેજમાં ફ્રેશરનું આવું સ્વાગત ક્યારેય નહી જોયું હોય તમે, જુઓ જોરદાર ફોટા

સ્કોટલેંડની આ યુનીવર્સીટીમાં ફ્રેશરનું  અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોલેજમાં ફ્રેશર માટે ફ્રેશર પાર્ટી રાખવામાં આવતી હોય છે. આ યુનીવર્સીટીનું નામ St Andrews છે. આ કોલેજમાં સીનીયરોએ ફ્રેશરને ફીણથી નવડાઈ દીધા હતા. ફીણના લીધે તેમના ચહેરા ઓળખવા પણ  મુશ્કેલ બની ગયા હતા. જુઓ ફોટા

Top Stories World Trending

સ્કોટલેંડની આ યુનીવર્સીટીમાં ફ્રેશરનું  અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોલેજમાં ફ્રેશર માટે ફ્રેશર પાર્ટી રાખવામાં આવતી હોય છે. આ યુનીવર્સીટીનું નામ St Andrews છે.

આ કોલેજમાં સીનીયરોએ ફ્રેશરને ફીણથી નવડાઈ દીધા હતા. ફીણના લીધે તેમના ચહેરા ઓળખવા પણ  મુશ્કેલ બની ગયા હતા.

જુઓ ફોટા