Not Set/ photos: એકતા કપૂર અને સંજય દત્તના ઘરે પણ થઇ શાનદાર દિવાળી પાર્ટી

મુંબઇ, બોલિવૂડમાં દિવાળી પાર્ટીની ધૂમ મચી છે. મંગળવારે એકતા કપૂર અને સંજય દત્તના ઘર દિવાળી પાર્ટીમાં બોલિવૂડના તમામ સ્ટાર આવ્યા હતા. અગાઉ, શાહરુખ ખાન અને શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પણ ધૂમ જોવા મળી હતી. એકતા કપૂર આ પ્રસંગ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી. તમે પણ તેની ખુશી આ તસ્વીરીમાં જોઈ શકો છો. ટીવી ક્વીન એકતા […]

Entertainment

મુંબઇ,

બોલિવૂડમાં દિવાળી પાર્ટીની ધૂમ મચી છે. મંગળવારે એકતા કપૂર અને સંજય દત્તના ઘર દિવાળી પાર્ટીમાં બોલિવૂડના તમામ સ્ટાર આવ્યા હતા. અગાઉ, શાહરુખ ખાન અને શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પણ ધૂમ જોવા મળી હતી.

एकता कपूर और संजय दत्त के यहां भी हुई शानदार दिवाली पार्टी, देखें तस्वीरें

એકતા કપૂર આ પ્રસંગ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી. તમે પણ તેની ખુશી આ તસ્વીરીમાં જોઈ શકો છો. ટીવી ક્વીન એકતા કપૂર આ આઉટફિટમાં ખૂબ ગ્લેમરસ લાગી રહી હતી. એકતા કપૂરની આ પાર્ટીમાં તેના અને તુષાર કપૂર ઉપરાંત, કરણ જોહરની હાજરી પણ ખાસ હતી.

શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુંદ્રા સાથે એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ પહેલા એકતા પણ શિલ્પાની દિવાળી પાર્ટીમાં શમિલ થઇ હતી.

નીલમથી લઈને નેહા ધૂપિયા સુધી તમામ લોકો આ પાર્ટીમાં પહોંચ્યા હતા. શ્રદ્ધા કપૂર પણ આ પસંગે કંઇક આ અંદાજમાં જોવા મળી.

એકતા કપૂરની સીરીયલોથી પોતાની ઓળખ બનાવનાર અને મોટા પડદા પર ડેબ્યુ કરનાર એક્ટ્રેસ મોની રોય પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

એક્ટ્રેસ કૃતિ સેનન આ રેડ ડ્રેસમાં ઘણી સુંદર લાગી રહી હતી. બોલિવૂડ દિવાળીના દીવાની જેમ ઝગમગી રહ્યું છે અને તમામ સ્ટાર્સ આ પસંગે એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન પણ એકતાની દિવાળી પાર્ટીના ખાસ મિત્ર સાથે પહોંચ્યા હતા.

એકતા કપૂર ઉપરાંત, સંજય દત્તના ઘરે પણ મંગળવારે દિવાળી પાર્ટીની ધૂમ જોવા મળી હતી. તેના ઘણા નજીકના મિત્રો સંજય દત્તની દિવાળી પાર્ટીમાં જોવા મળ્યા હતા. સંજય તેની પત્ની માન્યતા દત્ત અને બે બાળકો સાથે ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા.