Not Set/ મેયર બીજલ પટેલની અજ્ઞાનતા કે ભૂલ? સિંગાપુરના ફોટો મૂકીને રિવર ફ્રન્ટ દર્શાવવામાં આવ્યું

અમદાવાદ, અમદાવાદના મેયર બીજલ પટેલે સિંગાપુરનો ફોટો મૂકી અને  ટ્વીટ કરી હતી. જેના કારણે સોશ્યલ મીડિયામાં તેમની ઘણી મજાક ઉડી રહી છે. જેમા સિંગાપુરનો ફોટો મૂકીને રિવર ફ્રન્ટ દર્શાવવામાં આવ્યું હતું. આ ટ્વીટ અંગેની જાણ થતા ટ્વીટ ડીલીટ કરવામાં આવી હતી.. આ ટ્વીટ 6 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદના મેયર બીજલ પટેલે સિંગાપુરનો ફોટો મૂકી અને  ટ્વીટ કરી હતી. જેના કારણે સોશ્યલ મીડિયામાં તેમની ઘણી મજાક ઉડી રહી છે.

જેમા સિંગાપુરનો ફોટો મૂકીને રિવર ફ્રન્ટ દર્શાવવામાં આવ્યું હતું. આ ટ્વીટ અંગેની જાણ થતા ટ્વીટ ડીલીટ કરવામાં આવી હતી.. આ ટ્વીટ 6 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.