અમદાવાદ,
અમદાવાદના મેયર બીજલ પટેલે સિંગાપુરનો ફોટો મૂકી અને ટ્વીટ કરી હતી. જેના કારણે સોશ્યલ મીડિયામાં તેમની ઘણી મજાક ઉડી રહી છે.

જેમા સિંગાપુરનો ફોટો મૂકીને રિવર ફ્રન્ટ દર્શાવવામાં આવ્યું હતું. આ ટ્વીટ અંગેની જાણ થતા ટ્વીટ ડીલીટ કરવામાં આવી હતી.. આ ટ્વીટ 6 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.
