Not Set/ સોશિયલ મીડીયામાં ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની એવી ધોલાઇ થઇ ગઇ કે વાંચીને હસવું નહીં રોકાય

અમદાવાદ, આમીર ખાન અને અમિતાભ બચ્ચનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન બેસતા વર્ષના દિવસે રીલીઝ થઇ છે.300 કરોડ રૂપિયાના માતબર બજેટ સાથે બનેલી આ ફિલ્મ રીલીઝ થતાની સાથે સોશિયલ મીડીયામાં ટ્રોલરના રોષનો ભોગ બની છે.ટ્વીટર પર ફિલ્મના મીમ્સ બની રહ્યાં છે.ફિલ્મનું બોક્સ ઓફિસ પર ઓપનીંગ કલેક્શન તો સારૂ રહ્યું છે પરંતું રીવ્યુ જે રીતના આવી રહ્યાં છે […]

Top Stories Entertainment

અમદાવાદ,

આમીર ખાન અને અમિતાભ બચ્ચનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન બેસતા વર્ષના દિવસે રીલીઝ થઇ છે.300 કરોડ રૂપિયાના માતબર બજેટ સાથે બનેલી આ ફિલ્મ રીલીઝ થતાની સાથે સોશિયલ મીડીયામાં ટ્રોલરના રોષનો ભોગ બની છે.ટ્વીટર પર ફિલ્મના મીમ્સ બની રહ્યાં છે.ફિલ્મનું બોક્સ ઓફિસ પર ઓપનીંગ કલેક્શન તો સારૂ રહ્યું છે પરંતું રીવ્યુ જે રીતના આવી રહ્યાં છે તે પ્રમાણે તો ફિલ્મ આ વર્ષની સૌથી ફ્લોપ સાબિત થાય તેમ છે.ઠગ્સ ઓફ હિન્દોસ્તાનને જાણીતા ફિલ્મ ક્રીટીક્સ તરણ આદર્શે કીંગ સાઇઝ ડિસએપોઇન્ટમેન્ટ ગણાવી છે.કેટલાંક ટ્રોલરોએ સૌથી આમીર ખાનેને દાયકાની  સૌથી બોગસ ફિલ્ બનાવનાર ‘પરફેક્ટનીસ્ટ’ ગણાવ્યો છે.

ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની સોશિયલ મીડીયામાં કેવી ધોલાઇ થઇ છે તેના કેટલાંક મજેદાર ઉદાહરણ અહીં આપ્યા છે.

https://twitter.com/Asad00635360/status/1060435024107864064

https://twitter.com/Deepvalesha1/status/1060435225300201472

 

https://twitter.com/iam_za1d/status/1060423574274461697

 

https://twitter.com/LadkaSarcastic/status/1060429127147089920

https://twitter.com/The__Boogeyman_/status/1060759841940025344

 

https://twitter.com/Atheist_Krishna/status/1060436306118037504