Not Set/ આ ભાઈ કોબ્રા સાપને ખુલ્લા હાથે પકડી બાઈક પર લઇને જઈ રહ્યા છે, વાહનચાલકો થઈ ગયા આવાક

પાટણ, સાંતલપુર તાલુકાના વારાહી ગામના હબીબશાહ ઝેરી કોબ્રા સાપ પકડે છે. હબીબભાઈએ અત્યારસુધી 500 જેટલા ઝેરી કોબ્રા સાપ પકડ્યા હોવાનો દાવો કર્યો છે. હાઇવે માર્ગ પર ચાલુ બાઈકે હાથમાં લહેરાતો સાપ જોઈ વાહનચાલકો પણ અવાક થઈ ગયા હતા. કોબ્રા સાપને ખુલ્લા હાથે પકડી બાઈક પર લઈ જતા હાઇવે માર્ગ પર કેમેરામાં તેઓ ઝડપાયા છે. હબીબભાઈ સાપને […]

Top Stories Gujarat Others Trending Videos

પાટણ,

સાંતલપુર તાલુકાના વારાહી ગામના હબીબશાહ ઝેરી કોબ્રા સાપ પકડે છે. હબીબભાઈએ અત્યારસુધી 500 જેટલા ઝેરી કોબ્રા સાપ પકડ્યા હોવાનો દાવો કર્યો છે.

હાઇવે માર્ગ પર ચાલુ બાઈકે હાથમાં લહેરાતો સાપ જોઈ વાહનચાલકો પણ અવાક થઈ ગયા હતા. કોબ્રા સાપને ખુલ્લા હાથે પકડી બાઈક પર લઈ જતા હાઇવે માર્ગ પર કેમેરામાં તેઓ ઝડપાયા છે. હબીબભાઈ સાપને નુકસાન ના થાય તે માટે બાઈક પર ગામથી દૂર વગડામાં સુરક્ષિત સાપોને છોડે છે.