રાજકોટ,
રાજકોટના થોરાળા વિસ્તારની એક ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રીએ અજાણ્યા શખ્સોએ કારને નિશાન બનાવી છે. બેફામ ગાળો બોલી મહિલાઓને પરેશાન કરવામાં આવી છે. કારના કાચ તોડી ટોળકી નાસી ગઈ હતી. અજાણ્યા શખ્સોએ સ્કૂટર ઉપર ખુલ્લી છરીઓ વડે આતંક મચાવ્યો હતો.આ મામલે ત્યાના સ્થાનિકોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું છે.
