મુંબઇ,
થોડા દિવસ પહેલા સની લિયોની જિમ કોર્બેટ નેશનલ પાર્ક ફરવા ગઈ હતી. સનીએ તેના Instagram એકાઉન્ટ પર ત્યાંના કેટલાક ફોટા શેર કર્યા છે.

સની લિયોનીએ અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું હતું. સનીની તસ્વીરો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે અને તેઓએ સનીને સુપરહોટ કહ્યું હતી.

હાલમાં સની ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ તેનું કહેવું છે કે તે હવે માત્ર સારી ભૂમિકા ભજવવા માંગે છે.


