Not Set/ મગફળી ખરીદી કેન્દ્ર પર આજે પણ બારદાન નહીં, માલપુર માર્કેટયાર્ડમાં માત્ર 1 ટ્રેક્ટર મગફળી

અરવલ્લી, માલપુર કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવ્યું છે પણ બારદાનના અભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી રહી છે.હાલ માલપુર માર્કટયાર્ડમાં માત્ર 1 ટ્રેકટર મગફળી છે.15 નવેમ્બરના રોજ તાલુકામાં 16 જેટલાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.આમ તંત્રની બેકરકારીના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

Top Stories Gujarat Others Videos

અરવલ્લી,

માલપુર કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવ્યું છે પણ બારદાનના અભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી રહી છે.હાલ માલપુર માર્કટયાર્ડમાં માત્ર 1 ટ્રેકટર મગફળી છે.15 નવેમ્બરના રોજ તાલુકામાં 16 જેટલાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.આમ તંત્રની બેકરકારીના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.