Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ માત્ર ૩ રૂપિયા ખર્ચ કરીને આ રીતે ફ્રોડથી બચાવી શકો છો તમારું બેંક એકાઉન્ટ

નવી દિલ્હી, દુનિયામાં નવી ટેકનોલોજીનો આવિષ્કાર થવાના કારણે સાઈબર રિસ્કમાં સતત વધારો થઇ રહ્યો છે. આ કારણે લોકો માટે સાઈબર સિક્યોરિટી હોવી પણ જરૂરી છે. આ વચ્ચે જો તમે પોતાના બેંક એકાઉન્ટ અને રૂપિયા સુરક્ષિત કરવા માંગો છો તો, એક ખાસ ઇન્શ્યોરન્સ પોલિસી તમે લઈ શકો છો. HDFC એગ્રો દ્વારા એક સાઈબર ઇન્શ્યોરન્સ પોલિસી લોન્ચ […]

November 18, 2018November 17, 2018Harshid Patel
Trending Business

નવી દિલ્હી,

દુનિયામાં નવી ટેકનોલોજીનો આવિષ્કાર થવાના કારણે સાઈબર રિસ્કમાં સતત વધારો થઇ રહ્યો છે. આ કારણે લોકો માટે સાઈબર સિક્યોરિટી હોવી પણ જરૂરી છે.

આ વચ્ચે જો તમે પોતાના બેંક એકાઉન્ટ અને રૂપિયા સુરક્ષિત કરવા માંગો છો તો, એક ખાસ ઇન્શ્યોરન્સ પોલિસી તમે લઈ શકો છો.

HDFC એગ્રો દ્વારા એક સાઈબર ઇન્શ્યોરન્સ પોલિસી લોન્ચ કરી છે, જેમાં ૫૦,૦૦૦ રૂપિયાનો વીમો માત્ર ૩ રૂપિયા પ્રતિ ખર્ચના હિસાબથી કરી શકો છો.

આ રિક્સથી સુધરશે આ ઇન્શ્યોરન્સ

HDFC દ્વારા લોન્ચ કરાયેલી આ ખાસ પોલિસી ઘણા પ્રકારના સાઈબર રિસ્ક સામે સુરક્ષા આપે છે. જેમાં ફ્રોડ ઓનલાઈન ટ્રાંજેક્શન, ફિશિંગ અને ઈમેલ સ્પૂફિંગ, ઈ-એક્સટોર્શન, આઇડેન્ટિટીની ચોરી અને સાઈબર બુલિંગ શામેલ છે.

આ સાઈબર ઇન્શ્યોરન્સ પોલિસી સમાન્ય વ્યક્તિઓ અને તેઓના પરિવારને સાઈબર ફ્રોડ, ડિજિટલ ધમકીઅ અથવા તો સાઈબર અટેક દ્વારા થનારા ફ્રોડ અંગે કવર પૂરું પાડે છે.

Post navigation

હીરોની XPulse 200 બાઈકનું લોન્ચિંગ લંબાયુ, માર્ચ 2019માં થશે લોન્ચ
ઓસ્ટ્રેલિયા પહોચતા જ કેપ્ટન કોહલીએ આ ખેલાડીને બતાવ્યો ચેમ્પિયન

More Posts

Not Set/ ઇન્ડોનેશિયા : ત્રણ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટસ, નવ વ્યક્તિના મોત

May 13, 2018May 13, 2018Harshid Patel

Lifestyle/ સ્ત્રીઓ સેક્સમાં રસ કેમ ગુમાવી દે છે, જાણીને તમને નવાઈ લાગશે

June 23, 2025June 23, 2025Reena Mamnani

America News/ ના MBA, ના મોટી ડિગ્રી, માત્ર 10મું પાસ આ ગુજરાતી અમેરિકામાં કેવી રીતે બન્યો કરોડપતિ

August 20, 2024Maya Sindhav

Stock Market/ શેરબજારની શરૂઆતમાં મોટો કડાકો, સેન્સેકસ 50122 પોઇન્ટ સુધી ગબડ્યો

February 26, 2021February 26, 2021padma prajay

Dharma/ જયેષ્ઠ માસમાં પ્રદોષ ક્યારે આવે છે…

June 14, 2024June 13, 2024Komal Patel
Minor Girl Rape Case Gorakhpur

uttarpradesh news/ ગોરખપુરમાં માનવતા મરી પરવારી! 9મા ધોરણની વિદ્યાર્થિની સાથે 4 મહિના સુધી 10 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

April 11, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ વાંદરાઓએ પથ્થરમારો કરતા વૃદ્ધનું થયું મૃત્યુ, પરિવારે એફઆઈઆર નોંધવા કરી માંગ

October 20, 2018foram patel
Mother-in-law

Relationship News/ સાસુ-વહુના ઝઘડાનો આવશે અંત! સાસુમાના દિલમાં જગ્યા બનાવવા માટે અપનાવો આ અનોખા નુસખા

March 2, 2026March 2, 2026Kavita Solanki

Bollywood/ રાજેશખન્નાનાએ શું કમેન્ટ કરી કે અભિનેત્રી મૌસમી ચેટરજી થયા લાલઘૂમ, શું છે રસપ્રદ કિસ્સો

April 17, 2024April 17, 2024Heena Dave

buying-gold/ ભાવ ઘટતા સોનાની ખરીદીમાં જોવા મળ્યો રસ

April 26, 2024jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy