Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ માત્ર ૩ રૂપિયા ખર્ચ કરીને આ રીતે ફ્રોડથી બચાવી શકો છો તમારું બેંક એકાઉન્ટ

નવી દિલ્હી, દુનિયામાં નવી ટેકનોલોજીનો આવિષ્કાર થવાના કારણે સાઈબર રિસ્કમાં સતત વધારો થઇ રહ્યો છે. આ કારણે લોકો માટે સાઈબર સિક્યોરિટી હોવી પણ જરૂરી છે. આ વચ્ચે જો તમે પોતાના બેંક એકાઉન્ટ અને રૂપિયા સુરક્ષિત કરવા માંગો છો તો, એક ખાસ ઇન્શ્યોરન્સ પોલિસી તમે લઈ શકો છો. HDFC એગ્રો દ્વારા એક સાઈબર ઇન્શ્યોરન્સ પોલિસી લોન્ચ […]

November 18, 2018November 17, 2018Harshid Patel
Trending Business

નવી દિલ્હી,

દુનિયામાં નવી ટેકનોલોજીનો આવિષ્કાર થવાના કારણે સાઈબર રિસ્કમાં સતત વધારો થઇ રહ્યો છે. આ કારણે લોકો માટે સાઈબર સિક્યોરિટી હોવી પણ જરૂરી છે.

આ વચ્ચે જો તમે પોતાના બેંક એકાઉન્ટ અને રૂપિયા સુરક્ષિત કરવા માંગો છો તો, એક ખાસ ઇન્શ્યોરન્સ પોલિસી તમે લઈ શકો છો.

HDFC એગ્રો દ્વારા એક સાઈબર ઇન્શ્યોરન્સ પોલિસી લોન્ચ કરી છે, જેમાં ૫૦,૦૦૦ રૂપિયાનો વીમો માત્ર ૩ રૂપિયા પ્રતિ ખર્ચના હિસાબથી કરી શકો છો.

આ રિક્સથી સુધરશે આ ઇન્શ્યોરન્સ

HDFC દ્વારા લોન્ચ કરાયેલી આ ખાસ પોલિસી ઘણા પ્રકારના સાઈબર રિસ્ક સામે સુરક્ષા આપે છે. જેમાં ફ્રોડ ઓનલાઈન ટ્રાંજેક્શન, ફિશિંગ અને ઈમેલ સ્પૂફિંગ, ઈ-એક્સટોર્શન, આઇડેન્ટિટીની ચોરી અને સાઈબર બુલિંગ શામેલ છે.

આ સાઈબર ઇન્શ્યોરન્સ પોલિસી સમાન્ય વ્યક્તિઓ અને તેઓના પરિવારને સાઈબર ફ્રોડ, ડિજિટલ ધમકીઅ અથવા તો સાઈબર અટેક દ્વારા થનારા ફ્રોડ અંગે કવર પૂરું પાડે છે.

Post navigation

હીરોની XPulse 200 બાઈકનું લોન્ચિંગ લંબાયુ, માર્ચ 2019માં થશે લોન્ચ
ઓસ્ટ્રેલિયા પહોચતા જ કેપ્ટન કોહલીએ આ ખેલાડીને બતાવ્યો ચેમ્પિયન

More Posts

Jaya Prada Sentenced Jail/ અભિનેત્રી જયાપ્રદાને 6 મહિનાની જેલની સજા, કોર્ટ દ્વારા આ કેસમાં દોષિત!

August 12, 2023Maya Sindhav

celestial/ સૌથી તેજસ્વી ચંદ્ર જોવા તૈયાર થઈ જાઓ, ભારતમાં ક્યારે દેખાશે સુપરમૂન

October 16, 2024October 15, 2024Komal Patel
Two injured in collapse roof of Sonaria colony of Bapunagar

Not Set/ બાપુનગરની પોણા સો વર્ષ જૂની સોનારિયા વસાહતની છત તૂટતા બે ઈજાગ્ર્રસ્ત

September 8, 2018September 8, 2018harshjit jani
Surya Ketu Yuti 2026...આ 5 રાશિઓ રહે સતર્ક!

Dharma & Bhakti/ સિંહ રાશિમાં સર્જાવા જઈ રહ્યો છે સૂર્ય-કેતુનો ખતરનાક સંયોગ..! રાશિઓ સતર્ક રહે..!!

August 19, 2026August 19, 2026Sangita Purohit Jani

IND vs ZIM/ ઝિમ્બાબ્વે સામે ભારતની કારમી હારના 5 કારણો

July 7, 2024Komal Patel

Not Set/ ભારત બંધ/ સૌથી વધુ અસર બેંકો પર પડી, 21 હજાર કરોડનાં 28 લાખ ચેક અટવાયા

January 8, 2020Bhavesh Vyas

પ્રેરણા/ 5 મિનિટ સમય કાઢીને આ બીમાર બાપઅને દીકરાની પોસ્ટ જરૂર વાંચજો

March 6, 2021March 6, 2021Bansari Shah

Not Set/ તેલંગાણા ચૂંટણી: આ બેડમિન્ટન પ્લેયરનું વોટર લિસ્ટમાંથી નામ ગાયબ

December 7, 2018December 29, 2018foram patel

Not Set/ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગ્યો વધુ એક ઝટકો, ICCએ ૪૪૭ કરોડ રૂ.ના વળતરના દાવાને ફગાવ્યો

November 20, 2018November 20, 2018Harshid Patel

Not Set/ કળયુગની વધુ એક ધૃણાસ્પદ ઘટના આવી સામે, 12 વર્ષીય કિશોરીએ આપ્યો બાળકને જન્મ

August 21, 2018August 21, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy