મુંબઇ,
એક્ટ્રેસ શિબાની દાંડેકર સોશિઅલ મીડિયા પર છવાયેલી રહે છે. તેજેતરમાં તેને સોશિઅલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તેનો જામલેવા અવતાર જોવા મળી રહ્યો છે.

આ બોલ્ડ ફોટોશૂટમાં શિબાનીએ તેની હોટ અને ગ્લેમરસ અદાઓથી લોકોના દિલ જીતી લીધા છે. થોડા દિવસ પહેલા તેને રજાઓ દરમિયાન સનબાથ લેતા પણ તેની તસ્વીરો શેર કરી હતી.

આ તસ્વીરો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી છે અને તેને ખુબ જ લાઈક કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે ખતરો કે ખિલાડી 8 માં જોવા મળેલ શિબાનીના ફોટાની રાહ તેના ચાહકો જોર રહે છે અને શિબાની તેઓએ નિરાશ કરતી નથી.
https://www.instagram.com/p/BfSuKhwlMm7/
https://www.instagram.com/p/BpojV7EgTcM/
