Not Set/ જાણો,ફિલ્મ ‘સંજુ’માં અનુષ્કા શર્મા કઈ ભૂમિકા નિભાવી રહી છે..?

મુંબઈ ફિલ્મ નિર્દેશક રાજકુમાર હિરાનીએ ફિલ્મ ‘સંજુ”થી અનુષ્કા શર્માના રોલ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અનુષ્કાની ભૂમિકા બાયોગ્રાફરની છે. આપને જણાવી દઈએ કે નિર્દેશક રાજકુમાર હિરાનીએ ટ્રેલર લોન્ચ પર જણાવ્યું હતું કે, અમે ફિલ્મમાં બતાવ્યું છે કે અનુષ્કા એક બાયોગ્રાફર છે, જે લંડનમાં રહે છે, તે ભારત આવી આવી છે અને  સંજય દત્ત […]

Entertainment

મુંબઈ

ફિલ્મ નિર્દેશક રાજકુમાર હિરાનીએ ફિલ્મ ‘સંજુ”થી અનુષ્કા શર્માના રોલ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અનુષ્કાની ભૂમિકા બાયોગ્રાફરની છે.

Image result for anushka sharma film sanju

આપને જણાવી દઈએ કે નિર્દેશક રાજકુમાર હિરાનીએ ટ્રેલર લોન્ચ પર જણાવ્યું હતું કે, અમે ફિલ્મમાં બતાવ્યું છે કે અનુષ્કા એક બાયોગ્રાફર છે, જે લંડનમાં રહે છે, તે ભારત આવી આવી છે અને  સંજય દત્ત ઈચ્છે છે કે અનુષ્કા તેના પર એક પુસ્તક લખે.જો કે  અનુષ્કા લખવા માટે તૈયાર નથી.

Image result for anushka sharma film sanju

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે સંજયની વાર્તા સાંભળી રહ્યા હતા ત્યારે ઘણી વાર એવું લાગતું હતું કે તેને બનાવી જ નહી, તેથી જ અનુષ્કા અમારી ભૂમિકા ભજવી રહી છે, પરંતુ એક બાયગોગ્રાફર તરીકે અને  આ ફિલ્મમાં અનુષ્કા ઘુઘરલું વાળ સાથે જુદી જોવા મળી રહી છે.