Not Set/ photo:દિશા પાટનીએ ફરી કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, બ્લેક ઇનરવિયરમાં જુઓ હોટ અવતાર

મુંબઇ, બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથેના અફેરને લઈ ચર્ચામાં રહેનાર બાગી-2ની અભિનેત્રી દિશા પાટની પોતાના બોલ્ડ ફોટોશૂટને લઈ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. બોલિવૂડની ક્યુટ અને હોટ અભિનેત્રીઓની વાત આવે ત્યારે દિશાનું નામ પહેલા લેવામાં આવે છે. આ પાછળનુ કારણ એ છે કે તે હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ફોટો શેર કરીને એક્ટિવ રહે […]

Entertainment

મુંબઇ,

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથેના અફેરને લઈ ચર્ચામાં રહેનાર બાગી-2ની અભિનેત્રી દિશા પાટની પોતાના બોલ્ડ ફોટોશૂટને લઈ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. બોલિવૂડની ક્યુટ અને હોટ અભિનેત્રીઓની વાત આવે ત્યારે દિશાનું નામ પહેલા લેવામાં આવે છે.

Disha Patani, disha patani latest bold pic

આ પાછળનુ કારણ એ છે કે તે હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ફોટો શેર કરીને એક્ટિવ રહે છે.  દિશા પાટની અત્યારે એક ઈનરવિર સ્ટોરના લોન્ચિંગ પ્રસંગે દિલ્હી પહોંચી છે. તેણે આ અંગે પોતાના પ્રશંસકોને ઈન્સ્ટાગ્રામ મારફતે જાણકારી પણ આપી.

Disha Patani, disha patani latest bold pic

તેણે એક હોટ એન્ડ સેક્સી ફોટો પણ શેર કર્યો છે. જેમા તે ઈનરવિરમાં નજરે પડી રહી છે. દિશાના આ ફોટોને અત્યાર સુધી 13 લાખ લોકો લાઈક કરી ચુક્યા છે. આ પહેલા પણ દિશા પોતાના હોટ ફોટોશુટને લઈ ચર્ચામાં રહી છે.